Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 448
________________ (૪૩ર ) જી હે આપણું ઉનત કારણે પ્રાણુ અછતા પરનારે દોષ જી હે તલસમ છીદ્ર પરતણે પ્રાણ દાખવે મેરૂ લેખ ચાપા છ હો અવજ્ઞા કરતા બાપડા પ્રાણું ન ગણે શ્રાવક શ્રાધ જી હે પરે ભસતા દીસે પ્રાણી બાંધે કર્મ અગાધ ચોદા જી હો ધર્મ ધ્યાનથી વેગલા પ્રાણુ સાધુ સંગમથી દૂર જી હે ખરલેટેજિમ રાખમાં પ્રાણી છાંડી ગંગાજલપુર પાચકા જી હે એહવું જાણને આદર પ્રાણી સે સદગુરૂ પાય જી હા કારણે કારજ જાણીયે પ્રાણી શિવસાધન ઉપાય ચોપાટા જી હે સમભાવે રહતે મીલે પ્રાણી શીવસુખ કેરીરે સંઘ જી હે તપકિરિયા તાસ કુલ હેય પ્રાણું નહીતર હેય બંધ પચવાલા જી હે અવજ્ઞા કાડી પરહરી પ્રાણી કીજે ઉત્તમ સંગ જી હે વીર કહે વિશુધ એહજ પ્રાણું શિવપુર જાવા એ અંગ છે ચ૦ કે ૧૦ | અથ માન કાઠીયાની ચતુર્થ સક્ઝાય. ઈડર આંબા આંબલીરે એ દેશી, ભાન ન કીજે માનવીરે માન તે દુ:ખ નિદાન માને હેય મલિનતારે જિમ જગ કેહ્યું પાન ૧ | સુગુણ નરગરપણે ગુણ જાય ભવિજન ગવરપણું દુઃખદાય એ આંકણી અતિ અભિમાની આકરારે ન નમે દેવ ગુરૂને પાપ હ હુકાર કરે ખર પરેરે સાધુ સંગે નવિ જાય છે સુવે છે ૨ માની મનમાં ચિંતવેરે હું એક ચતુરસુજાણ અમે કામ મોટાં ક્યારે શું જાણે લોક અજાણ છે સુ છે ૩ છે સેલ ખંભ જિમ સદા રહે રે વકે વરિ અભિમાન નમા નમે નહીરે રે તરસ ધરમ ધ્યાન સુ છે ૪ | શું જઈએ ઉપાશ્રયેરે કઈ નવિ દિયે બહુ માન

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464