Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
( ૪૪૧ )
અસુચિના ભ‘ડાર શુચી કપટ કલા કેલવેજી ચિત્તના નાવે છેહ મૂરખ તે મહિલા વશ હુવાજી રખે કરતા વિસવાસ કાંમની ન હોય કહેનીજી મુજ પરદેશી રાય જીઓ અગદત્ત ગેહનીજી છેતરી સચાવાઈ દેવ સેાનાર ઘરણીની કથાજી મનુષ્ય તે કુણ માત્ર મેલા મહિલાની તથાજી ચતુર વિચારી ચિત્ત રમણી રાગ નીવારીયેજી દેવ ગુરૂને ધમ આરાધી આતમ તારીયેજી વીર વિમલ ગુરૂ સિસ વિશુધ્ધ વાણી મન ધરીજી ધરમ કરો સુખ દાય કરમ કાઠીયા પરિહરીજી
u & m
u ૧૦
। ૧૧ ।
। ૧૨ ।
૫ ૧૩ u
।। રૂત્તિ |
અથ શ્રી તેર કાઠીયાની સજ્ઝાય, રાગ ધન્યાથી.
॥ ૧ ॥
ધરમ કરતાં એહુજ વારે કરમ કાઠીયા તેર દેવગુરૂ ધર્મ દર્શન કરતાં જાણે આડા મે પ્રાણી કરમ કાઠીયા ઢાલેા અરિહંત આણા પાલારે. એ આંણી. આલસ મેહુ અવનામ ન કેહુ પમાય કવીણ
ભય સાગ અનાંજ ટાલા વાખેવ કુહુલા રમણારે ! પ્રા॰ । ૨ । કરમ કાઠીયા દરે ટાલા આતમને અનુઆલા
અરિહંત આણા શુદ્ધ પાલા કરમ જાલને જ્વાલેરે ! પ્રા૦૫ ૩ ૫ શુદ્ધ સિખામણ ચિત્તમાં નાવે જ્યાં લગે એહુના જોરા કરમ કાઠીયા દરે કર્યાં પછી શિવપુર જાવા સારારે u પ્રા૦ ૫ ૪ ૫ તેર અહંમ અતર આંમલ ચવિહાર પણ કીજે
ભાવે કરી ભવિ પ્રાણી તેહુને મનવંછીત ફલ સીએરે ॥ પ્રા૦ ૫ ધા ભણેા ગણા તપ કિરિયા કરો હુ સંયમ લેા ઉલ્લાસ
અતર ઘટથી એ નવિ ગછા તા સગલા અભ્યાસરે ! પ્રા૦ ૫ ૬ u
૫૬
Loading... Page Navigation 1 ... 455 456 457 458 459 460 461 462 463 464