Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
(૪૫)
ત્રુટક –ચોવીહાર પચ્ચખાણ એ જાણે નેકાર ગણીને પારે
પિરસી પર દાડે રાપારસી છે આગાર ચિત્ત ધારે પુરિમઠ અવઢ એ સાત આગારે સંકેતે ચરિમે ચ્યાર
ગંઠસી મુઠસી આદિ અભિગ્રહ એ સઘલા વીહાર સગ એલ ઠાણે એકાસણે બિયાસણે આઠ વિગઈ ની વીગઈએ નવ આઠ આયંબિલ પાઠ સંધ્યા પચ્ચખાણે ચ્ચાર ઉપવાસે વલી પંચ પાણએ છગ જાણે ઈમ આગર પ્રપંચ ચુકા–નહિ ખલખંચ મુનિ દિને ત્રિહું ચઉવિધ રાતે નિત
ચાવિહાર નિવિ આંબિલ તિવિહારે શ્રાવકને નિશ હોય પાણહારે બાકી દુતિ ચઉ યથા શક્તિ દિન રાતે વલી હાઇ વિરતિ તણું ફલ બહુલાં જાણે વિરતી કરો સહુ કોઇ
રા હવે ચાર આહાર ભેદ કહુ ધરી નેહ આસન પાનને ખાદિમ સ્વામિ નામે જેહ દુવિહારે સ્વાદિમ વરિ સ કેઇ સુઝે તિવિહારે પાણી ચોવિહારે કાંઇ ન સુઝે ગુટક –બુ અસન લે છેદન રેટી ભાત દાલ પકવાન
વિગત સાતને સાધુપયા સાઠ તે સવિધાન ફિલ કંદાદી ખાદિમમાં ભાખ્યાં પણ અસનમાં માન
ફલજલ ધોયણુ આસવ મદિરા ઇક્ષુ રસાદિક પાન કા ખાદીમ ફલ સુખડીપાક ખજુર સેક્યાં ધાન મેવા ટોપરાં ગુદદ્દાખ ચારોલી બદામ
સ્વાદિમ સુઠિ પીપરી દાતણુ પીપલીમૂલ હરડાં બેડાં આંબલાં બિડલવણ પુષ્કરમૂલ *
Loading... Page Navigation 1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464