Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
(૪૦૪) અથ શ્રીમંધર ગણધરની સઝાય.
ગણધર દસ પુરવધર સુંદર એ દેશી. ગણધર ગુણમણિ રહણ ભુધર વદ વિનય કરી ને ચંપાવતી નયરી વિચરંતા નિરખ્યા તે ધરી નેહા ગણc ૧ાા શ્રી સીમંધર ગણધર કેરા ચંદશેખર ગણધારે હે પંનર સહસ નૃપ કમર સંઘાતિ લીધા સંયમ ભાર હે ગણુ. રા ધનરથ ચકી વંસ મલયગિરિ ચંદન તરૂ એપમાને છે વાને કનક કમલદલ ગેરી પંચસયા ધનુ માને છે ગણ૦ લા* ભુવનેશેખર યશેખર બંધવ બેહુ બહુ ગુણના દરિયા હે શમદમ સંયમવંતની રાહાદિક ગુણ ભવજલ તરીયા હો ગણ ૪ ચેરસી ગણધરમાં જેઠા મોટા મેહન વેલી છે દેખી પુરવ પુન્ય પસાયે આજ સુકૃત થયા છેલી હો ગુણ. પા
શ્રી જીવર અનુદેશના દેતા ભવી જનને પડિબોહે હે દાનવાણુ ગુહિરી ચઉનાણુ ભવિ પ્રાણું મનમોહે હે ગુણ. દા સમણું સમણી સાવય સાવી બેઠી પરખદા બાર હે નિરખંતા સવિ રૂકૃત નાઠા સફલ થયે અવતાર હે ગુણ. છા ભવસમુદ્ર તરવા પ્રવહણ સમ એ આલંબન યારું છે જ્ઞાનવિમલ ગણધરનું દરિસણ અહનિશ નામ સંભણું હે ગુ. ૮
ત્તિ.
અથશ્રી ચતુર્વિધ આહાર પરિજ્ઞા સઝાય.
સારદ બુદ્ધિદાઈ એ દેશી. પ્રભુ પગલાં પ્રણમી પચખાણ વિચાર પ્રભણું ભવિ કાજે પ્રથમ નોકારશી સાર પણ વિકસે જિહાંથી તરણી કિરણ વિસ્તાર તિહાં લગે તેહ જાણો તેહના દેય આગાર
Loading... Page Navigation 1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464