Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 443
________________ (૪ર૭) છાયા મિસ કરીયે નિત્ય છલ ગણે છાને અચિંત્યાને પકડી પાસે કાંઇક ચડાવી બાન છે ચેતનવ | ૨ | તનું રૂખ એ જીવ બટેર ઈચ્છા રાખે રમત ફરૂર કિનાસ એ સમલી પેરે લેઇ જાસે ભમતો છે ચે૩ છે બાલા બુઢા ગભે હુતા પવન વય લઈ જાવે કાચાં પાકાં સઘલાં બેડાં એહને દયા ન આવે છે ચેટ છે ૪ છે તું જાણે પરવારી જઇશું લેવ્યા સઘલા ધોઈ હાહો કરતાં લઇ જશે સહુ કે રહે યમ જોઈ એ ચેટ છે એ છે તું અમર પેરે થઇને બેડો લેચા વાલે મૂઠ લખપતિ નરપતિ શેઠ સથવાહ તુઝ આગલ કે બુઢ એ છે ૬. આજ કાલને પિર પરારે ધરમ વિલંબજ કરે તે ક્ષિણ ક્ષણ આયુ ઓછો થાયે અંજલી જલ જિમ ખરતે ચેહા તારે તો રેહણમાં ગાજે બેહરે થઇને બેઠે તુજ આગલ કેઇ નર ચાલ્યા તું એ પંથે પેઠે છે ચેટ છે ૮ છે વાર કવાર એ સુખી દુ:ખી ન ગણે એક એ ટાણું અવર રૂઠા તે દામે પાચે નવ લે એહનું આણું છે એ છે ૯ છે નિશ્ચિત નવિ સુવે પ્રાણુ જમનો ઝાઝરે જે માતપિતાદિક જોતાં લેશે કેહને ન ચાલે તોરે ચેટ છે ૧૦ છે સામરથાઇ ચેત્યો નહિ પ્રાણી આવે આયુ બહુ ઝરે બુડતાં વરે કેહવી લાગે સાયરને જિમ પુરે છે એ છે ૧૧ છે રાત દિવસ ચાલે એ-પંથે કિણે ન જારે કલિયો થાવગ્રાદિકને મુનિ ચેત્યા તેહને એ ભય ટલિયો ! ચેટ છે ૧૨ છે. પાણી પહેલી પાલ જે બાંધે જે બાંધે જે જગમાંહિ બલિ ઘર લાગે કૂવો જે છે તે મુરખમા ભલિયે છે એe ! ૧૩ ! જરા તી વન એ સસલે આહેડી જમ જાણે જિહાં જાશે તિહાં એ મારે ચિત્તમાં કાં નવિ આણે ચેડારકા એહ જાણું ધરમ આરાધે શું કરે તે જમ બલિ શ્રી વીરવિમલ ગુરૂ શીખ વિશુદ્ધ કહે જઈ શિવપુરમાં ભલિયે છે ચેટ છે ૧પ છે

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464