Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 427
________________ ( ૪૧૧ ) અથ શ્રી સીતા મહાસતીની સજ્ઝાય, ધોબીડા તું ધેાજે મનનુ ધોતીયુ રે એ દેશી. જનક સુતા સીતા રામચંદ્રની ઘરનારીરે કેકાયી વર અનુભાવથીરે પાહતા વનહ મોરરે શીલવતી સીતા વદિયરે ૧૫ એ આંકણી. પ્રસી શા ાસી શા અતિ રૂપે રાવણે હરીરે તિહાં રાખ્યું શીલ અખડરે રાવણ હણી લંકા ચહીરે લક્ષ્મણ રામ પ્રચંડરે અનુક્રમે અયેાધ્યા આવીયારે કમ વો થયું દુખરે ગર્ભવતી ને એલીરે મૂકી પણ થયુ* સુખરે લવ અંકુશ સુત પરગડારે વિદ્યાવત વિસાલરે અનુક્રમે દ્વીજે ઉતર્યાંરે જલ થયુ અગનીની ઝાલરે ાસી૦ જા દિક્ષા ગ્રહી સુરપતિ થયાંરે અશ્રુત કલ્પે તેહરે તિહાંથી ચવી ભવ અંતરેરે શિવ લેશે ગુણ ગેહરે લવ અંકુશ હેતુમાન રે રામ લથા શિવ વાસરે રાવણ લક્ષમણ પામશેરે જિન ગણધર પદ્મ ખાસરે પદ્મચરિત્રે એહનારે વિસ્તારે અધિકારરે જ્ઞાનવિમલ ગુરૂથી લઘોરે સુખ સંપત્તિ જયકારરે ૫સી૦ પા ૫સી શા ૫સી ણા ------ રૂત્તિ. અથ શ્રી નવપદાધિકારે ચરણસિત્તરી કરણસિત્તરી સજ્ઝાય. રાગ:—તુજ સાથે નહી મેલુ. મ્હારા વાલા તે મુજને વી૰ એ દેશી. પંચમહાવ્રુત દૃવિધ યતિધમાં શત્તર સયમ ભેદ પાલેજી વેયાવચ્ચદશ નવિધ બ્રહ્મ વડલી અનુઆલેજી જ્ઞાનાદિત્રય ખાભેદે તપ કરે જે અનિદાનેછ แฉแ

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464