Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
(૩૯ર) અથ તેત્રીસ આશાતના વારક સજઝાય.
દેશી ચંપાઈની. શ્રી ગુરૂની કરીયે સેવના ટાલી તેત્રીસ આશાતના ઉઠ હાથ અવળહને વાસી આગલે પાછલીને બેહુ પાસે લા ચાલત બેચત ઉભે રહે નવ આસાતન ત્રિકલહે. બહિભુમિ લિયે પહિલાં વારી એક આચામને વારિ ારા આલઈ પહેલાં ગમણાગામણ લાવ્યા ન દીયે પડિવયણ પ્રહીને પ્રથમ સંભાષણ કરે ગુરૂવિણ ભિક્ષા લેયણ કરે પડા ગુરૂને કહ્યા વિણ અપરને દીયે તિમ દેખાડે નિકુર હીયે ખા કેતલું એક એ છે બહુ ખદ્ધ કહીજે સરસ લિયે લહું કા નિશિ બેલા ઉત્તર નવિ દીયે અઠવા ઠામે બેઠે દીયે
ચું સ્યું તું તુંકારો કરે કઈ માટે સ્વર કરી વઢે પા લાભ અછે તે તુમહીજ કરે બીજાં બહુ છે તે ચિત્ત ધરો કથા કહેતાં દુમણે થાય ગ્રહી શીખ પણ અહમને ન કહાય માદા અર્થ પૂર્ણ સાંભરતું નથી. અર્થ કહે હું ઇમ અતિથી હમણાં છે ભિક્ષાને કાલ ઈમ કહી ભાંજે પરખદ બાલ છા આપ ડાહ્યા પણ દેખાડવા ભણુ વીચમાં ભાખે જે અવગુણુ વિચમાંહિ વલી કરે વ્યાઘાત કરે તજના કરતાં વાત ૮ ગુરૂ ઉપગરણ પગે સંઘટે ઉચ્ચાસન સમ આસન વટે ગુરૂ બેસણે છે સઈ તેત્રીસ આશાતના વરજે મુજગીશ છેલા આપ લાભ જ્ઞાનાદિક તણું શાતન થાય. જેથી ઘણા તે આશાતન જે ટાલીયે સકલ લાભ તે સંભાલીયે ૧૦ મન વચ કાય કુશલ શુભ ગ જોડે જે ગુરૂચરણ સંગ જ્ઞાનવિમલ ગુરૂ વિનયથી સિદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ ને નવનિધિ