Book Title: Prabuddha Rauhineyam Author(s): Rambhadramuni, Shilchandrasuri Publisher: Jain Sahitya Academy View full book textPage 8
________________ માનીએ છીએ. શ્રી વસંત દેઢિયા આ પ્રકાશનમાં નિમિત્ત બન્યા છે. એમણે તો આ નાટક-આધારિત નૃત્યનાટિકાની ભજવણી સેવાભાવી કલાકારો દ્વારા એકથી વધુ સ્થળે કરી છે. જૈન નાટકના ક્ષેત્રે તેમના આ પ્રયાસનું હાર્દિક અનુમોદન કરવા સાથે તેમનો પણ આભાર અકાદમી માને છે. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર અમદાવાદે આ પુસ્તકના વિતરણનો ભાર સંભાળવાનું સ્વીકાર્યું છે તે બદલ તેના કાર્યવાહકો તથા પ્રેરક પૂ. શીલચંદ્રસૂરિજીનો પણ આભાર માનવો રહ્યો. સ્વચ્છ-સુઘડ મુદ્રણકાર્ય માટે ક્રિષ્ના ગ્રાફિક્સ, અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. જૈન સંઘો તથા જૈન કલાકારો આ અનુવાદનો લાભ ઉઠાવશે અને પ્રાચીન સાહિત્યની વિશેષતા તરફ વિદ્વાનોનું ધ્યાન ખેંચાશે એવી આશા સાથે જૈન જગત સમક્ષ આ પ્રકાશન મૂકીએ છીએ. ગાંધીધામ તા. ૧-૩-૨૦૦૩ સંપર્ક : ‘નવનિધિ' પ્લોટ નં. ૧૭૪, સેક્ટર નં. ૪ ગાંધીધામ (કચ્છ) ૩૭૦૨૦૧ ટે.નં. (૦૨૮૩૬) ૨૩૧૯૯૧ Jain Education International જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ કીર્તિલાલ હાલચંદ વોરા જેઠાલાલ ઠાકરશી ગાલા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 206