Book Title: Prabuddha Jivan 2008 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન બનાવનાર પરવરદિગારની દુનિયાનું રક્ષણ કરી રહ્યા છે? એકવાર સસ્તો અને સુલભ માર્ગ મળી ગયા પછી એ રસ્તાને કોણ છોડવા ઇચ્છે ? એને આગળ વધારવા માટે સરકારે આધુનિક કતલખાનાંઓને સાડા ચાર સો કરોડ રૂપિયાની સહાય કરી. એ એટલા માટે કે વિદેશથી આધુનિકતમ યંત્ર ખરીદી માંસના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે. મોટા કસાઈવાડાઓને એટલા માટે સસ્તા વ્યાજ પર લોન આપવામાં આવી કે તે પશુઓને ઝડપભેર કાપીને, પૈક કરી શકે તો વિદેશમાં માલ જલ્દી પહોંચી શકે. બ્રિટિશની ‘ફ્રોમ એનીમલ કાઉન્સિલ' નામની સંસ્થાના અધ્યક્ષનું કહેવાનું છે કે કોઈને મારી નાખવું એ સૌથી મોટી ક્રૂરતા છે. તલખાનાંની આ સંસ્કૃતિને કોઈ ઉચિત નહિ ઠેરવી શકે, ઈસ્લામ તો કદાપિ નહિ, જેમણે પશુપક્ષીઓને આપણા જેવાં પ્રાણીઓ જ માન્યા છે. સંપૂર્ણ પુસ્તકમાં અનેક સ્થળે એનું દર્શન થાય છે. એથી મુસલમાનોને જ નહિ સંપૂર્ણ દુનિયાના લોકોને એ વાતનું આત્મમંથન કરવું જોઈએ કે શું તેઓ પોતાને ‘પ્રબુદ્ધ જીવત’ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન'ની આર્થિક સ્થિરતા માટે જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ઉપરોક્ત યોજના અમે પ્રસ્તુત કરી હતી. આ યોજનામાં કોઈ પણ એક મહિના માટે કોઈ પણ વ્યક્તિ રૂા.૨૦,૦૦૦/- લખાવી એ મહિના માટે ‘પ્રબુદ્ધ જીવન'ના સૌજન્યદાતા બની શકશે. સૌજન્યદાતાનું નામ અને જેમની સ્મૃતિ માટે આ દાન અપાયું છે એમનું નામ, માત્ર આ બે નામો જ પ્રથમ પૃષ્ટ ઉપર પ્રગટ થશે. અમને જણાવતાં આનંદ થાય છે, આ જ્ઞાન કર્મનો લાભ લેવા આ આઠ દિવસ દરમિયાન અમને ૨૨ સૌજન્યદાતા પ્રાપ્ત થયા જેમના યશસ્વી નાર્કો નીચે મુજબ છે. પ્રબુદ્ધ જીવન સૌન્યદાતાઓ (૧) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૨) શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ (૩) ડૉ. ધનવંતરાય તિલકરાય શાહ (૪) શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી (૫) શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ (૬) શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ (૭) શ્રી નીતિનભાઈ સોનાવાલા (૮) શ્રી ચંદ્રકાંત ધુડાભાઈ ગાંધી (૯) શ્રી કાંતિલાલ પરીખ (૧૦) શ્રી કાંતિલાલ પરીખ હઝરતે અલીએ કહ્યું છે : “જીવન જીવો તો મધની માખીની જેમ.' ઈસ્લામ સહિત બધા ધર્મોમાં દૂધ દેતાં પશુનો વધ કરવા અનૈતિક જ નહિ, થોર પાપ છે. ચિંતાની વાત એ છે કે ભારતની રાજધાની દિલ્હી સહિત આઠ રાજ્યો એવાં છે જેમની દૂધ-પ્રાપ્તિ દસ વર્ષ બાદ ઘટી છે. એનો સીધો અર્થ એ છે કે દૂધાળ પશુ કતલખાનાંઓને ભેટ ચઢી ગયાં છે. આપણાં પશુઓ કપાતાં એ તો આ હાલત દૂધના ઉત્પાદનની બાબતમાં અન્ય પ્રદેશોની પણ થવાની છે.” _ધનવંત શાહ ઈસ્લામ અને શાકાહાર : પદ્મશ્રી મુઝફ્ફર હુસૈન મુંબઈ. ફોન ઃ ૨૫૧૭૦૯૯૦ પ્રવીણ પ્રકાશન-રાજકોટ (૦૨૮૧) ૨૨૩૨ ૪૬૦ સૌજન્ય યોજના (૧૧) શ્રી કાંતિલાલ પરીખ (૧૩) શ્રીમતી વીણાબેન સુરેશભાઈ ચોકસી (૧૩) શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા (૧૪) શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા (૧૫) શ્રીમતી ઝવે૨બેન માણેકલાલ એમ. સંગોઈ (૧૬) શ્રીમતી ભગવતીબેન પી. સોનાવાલા (૧૭) શ્રી હર્ષદંજન દીપચંદ શાહ (૧૮) શ્રીમતી શારદાબેન બાબુભાઈ શાહ (૧૯) શ્રીમતી ાિબેન મણિલાલ ચુનીલાલ સોનાવાલા (૨૦) એક શુભેચ્છક મહાશય (૨૧) શ્રીમતી ઈલાબેન મોદી (૨૦) ઓનવર્ડ ફાઉન્ડેશન સૌજન્યદાતા પ્રાપ્ત થયાથી 'પ્રબુદ્ધ જીવન' વધુ વાચન લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ શકશે, એની શરૂઆત આ અંકથી જ થઈ છે. આપ પણ સૌજન્યદાતા બની જ્ઞાનકર્મ પુણ્ય પ્રાપ્ત કરો એવી અમારી ભાવના છે. આપ સૌજન્ય દાતાનું નામ, સ્મૃતિ નામ અને આપને ઇચ્છિત મહિનો લખી જણાવી રૂા. ૨૦,૦૦૦/- નો ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલવા વિનંતિ. આ દાન ૮૦ G ને પાત્ર છે. ૮૦ G સર્ટિફિકેટ આપને મોકલી શકાશે. પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28