Book Title: Prabuddha Jivan 2008 09 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/– તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- I ***શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૩૪ ભાદરવા વદ તિથિ જિન-વચન સાચો ધર્મ माणुस्सं विग्गहं लद्धुं सुई धम्मस्स दुल्लहा । जं सोच्च पडिवज्जंति तवं खंतिमाहिंसयं ।। −3ત્તરાધ્યયન-રૂ-૮ મનુષ્યદેહ પામ્યા પછી પણ સાચા ધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપ, ક્ષમા અને અહિંસાને અપનાવી શકે. मनुष्य देह प्राप्त होने पर भी उस धर्म का श्रवण दुर्लभ है जिसको सुनकर मनुष्य तप, क्षमा और अहिंसा को अपना सके । Even after having been born as a human being, it is most difficult to get an opportunity to listen to true religious scriptures listening to which makes one practise penance, forgiveness, and non-violence. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ત્તિન-વવન'માંથી) - - ૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28