SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/– તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- I ***શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૩૪ ભાદરવા વદ તિથિ જિન-વચન સાચો ધર્મ माणुस्सं विग्गहं लद्धुं सुई धम्मस्स दुल्लहा । जं सोच्च पडिवज्जंति तवं खंतिमाहिंसयं ।। −3ત્તરાધ્યયન-રૂ-૮ મનુષ્યદેહ પામ્યા પછી પણ સાચા ધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપ, ક્ષમા અને અહિંસાને અપનાવી શકે. मनुष्य देह प्राप्त होने पर भी उस धर्म का श्रवण दुर्लभ है जिसको सुनकर मनुष्य तप, क्षमा और अहिंसा को अपना सके । Even after having been born as a human being, it is most difficult to get an opportunity to listen to true religious scriptures listening to which makes one practise penance, forgiveness, and non-violence. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ત્તિન-વવન'માંથી) - - ૧
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy