Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

Previous | Next

Page 3
________________ પુસ્તક : કવિ ઉદયરત્નવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈ. સ. ૨૦૦૦, વિ. સં. ૨૦૧૭ આશીષદાતા : પરમાત્મ ભક્તિરસનિમગ્ન અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અનંતશ વંદના મધુરવક્તા. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરિ મ. સા. પ. પૂપં. પ્ર. શ્રી કલ્પતરુવિજયજી ગણિવર્ય પ. પૂ. પં. પ્ર. શ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિવર્ય પ. પૂ. પં. પ્ર. શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર્ય પ. પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ. સા. પ. પૂ. ગણિવર્ય શ્રી મુનિચંદ્રવિજયજી મ. સા. આદિ શમણવૃંદને શતશઃ વંદના.. આલંબન... પ. પૂ. પરમોપકારી ગુરુણી શ્રી દિનમણિશ્રીજી મ. સા. તથા તેમના શિષ્યા પ. પૂ. પરમોપકારી ગુણી (વડિલભગીની) સા. શ્રી દિવ્યકિરણાશ્રીજી મ. સા. કે જેઓ ૬૨૪ સળંગ અઠ્ઠમ તપના આરાધક છે. જેઓનું જીવન પરોપકારમય અને સ્વભાવથી જેઓ સેવાભાવી છે તેમજ ૫. પૂ. (વડિલભગીની) સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. કે જેમણે ૧૦૮ સળંગ આયંબિલની આરાધના કરેલ છે અને ધાર્મિક શિબિરો દ્વારા અનેક જીવોના ધર્મમાર્ગના પ્રેરણદાતા છે. આ ત્રણેય પૂજયોના સંયમજીવનની અનુમોદનાર્થે.. . અનુવાદિતા...ચરણોપાસિકા સા. શ્રી દઢશક્તિશ્રીજી મ. સા. સહાયક આર્યાવૃંદ : પૂ. સા. શ્રી ઇંદુરેખાશ્રીજી v પ્રેરણાદાતા - પૂ. સા. શ્રી જિતકલ્પાશ્રીજી મ. સા. કિંમત રૂ. ૨૦૦-૦૦ v સંપર્ક સૂત્ર :- શાહ શાંતિલાલ ચુનીલાલ, ઠે. ગોમતીપુર, દરવાજા બહાર, ૩૨, પટેલ સોસાયટી, આમ્રપાલી થીયેટર પાસે, અમદાવાદ-૨૧. ફોન : પી. પી. ૨૧૬૮૨૦૮. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 466