Book Title: Poojan Vidhi Samput 02 Siddhachakra Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 17
________________ स्वस्ति : नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः सम्यग-दर्शन-ज्ञान-चारू -चारित्र-सत्तपोभ्यश्च ।। પૂજન કરવાના છીએ તે ભૂમિ શદ્ધિ આદિના મંત્રો - (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ. || ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ.... ||ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ. || ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં | (૪) મંત્રસ્નાન વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે. || ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां झवीं क्ष्वी अशुचिः शुचिर्भवामि स्वाहा।। આ મંત્ર બોલી સર્વાગે ભાવથી સ્નાન કરવું. ૧૩Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60