________________
स्वस्ति : नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः सम्यग-दर्शन-ज्ञान-चारू -चारित्र-सत्तपोभ्यश्च ।। પૂજન કરવાના છીએ તે ભૂમિ શદ્ધિ આદિના મંત્રો - (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ.
|| ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ....
||ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ.
|| ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा ।
ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં | (૪) મંત્રસ્નાન વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે.
|| ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां झवीं क्ष्वी अशुचिः शुचिर्भवामि स्वाहा।। આ મંત્ર બોલી સર્વાગે ભાવથી સ્નાન કરવું.
૧૩