________________
(૫) કલ્મષદહન: અંતરમાં રહેલા જન્મોજન્મના વિષય કષાયના કચરાને બાળીને ભસ્મીભૂત બનાવી દઈએ.
।। ૐ વિદ્યુતિì મહાવિઘે સર્વભવં વર્ષે વર્ષે સ્વા। ।। બન્ને ભુજાઓને સ્પર્શ કરવો.
(૬) હૃદયશુદ્ધિ :
।। ॐ विमलाय विमल चित्ताय इवीँ क्ष्वीँ स्वाहा ।
હૃદય ઉપર બન્ને હાથ મૂકવા.
(૭) પંચાંગ ન્યાસ :: અનુક્રમે ચડઉતર આરોહાવરોહ ક્રમે ઢીંચણ ૧, નાભિ ૨, હૃદય ૩, મુખ ૪ અને લલાટ-મસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજો સ્થાપી-આરોગ્ય રક્ષા કરવી. ।। ક્ષિ પ ૐ સ્વા રા, હા સ્વા એ ૬ ક્ષિ ।।
ક્ષુદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી, સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી, પૂર્વાચાર્યોએ બતાવેલી, મહાપ્રભાવશાલી, માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી.
૧૪