Book Title: Poojan Vidhi Samput 02 Siddhachakra Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 56
________________ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સામગ્રી કિયાકારક : પં. મહેશભાઈ એફ. શેઠ, મલાડ. ફોન : ૨૮૭૭ ૯૧૫૩ મોબાઈલ : ૯૮૨૧૧ - ૨ ગ્રામ કેશર બરાસ - ૧૦ ગ્રામ ૫૦ ગ્રામ વાસક્ષેપ રૂપેરી બાદલો – ૨ ગ્રામ રૂપેરી વરખ – ૧૦ થોકડી સોનેરી વરખ - ૧ થોકડી અગરબતી – ૧ પેકેટ કપૂર - લાલ સોપારી -૨ નંગ કાળી સોપરી -૨ નંગ અત્તર શિશી - ૨ નંગ ચમેલીનું તેલ - ૧ શિશી ૧ પેકેટ અંબર - ૧ મિ. ગ્રામ કસ્તુરી - ૧ મિ. ગ્રામ અગર ચુઓ - ૧ શિશી સર્વાષર્ધી ૧૦ ગ્રામ રક્ષા પોટલી (જરૂરીયાત મુજબ) કાપુસ – ૧ નાનુ પેકેટ દીવા માટે બોચા - ૫ નંગ ગુલાબ જળ – ૧ બોટલ કૌંચી સોપારી - ૯૦ નંગ આખી બદામ - ૧૦ ખારેક - ૬૦ નંગ અખરોટ - ૯ નંગ નારીયેલના ગોટા-૯ નંગ શ્રીફળ - ૫ નંગ લીલું નારીયેલ – ૧ નંગ ભુરા કોળાં – ૩ નંગ કાચો પપૈયો – ૧ નંગ બિજોરાં - ૧૧ નંગ દાડમ - ૧૫ નંગ સંત્રા - ૧૮ નંગ મોસંબી – ૧૨ નંગ સફરજન - ૧૨ નંગ ચિકુ - ૬ નંગ શેરડીના ટુકડા-૧૨ નંગ લીલી દ્રાક્ષ - ૨૫૦ ગ્રામ દાંડીવાળા પાન - ૨૫ નંગ ગાયનું ઘી – ૧ કિલો ગાયનું દહી – ૧૫૦ ગ્રામ શેરર્ડીનોં રસ – ૧/૨ લિ. ખડી સાકર – ૨૦ નંગ નંગ૩-૧ાલ કપડુ - ૨ મીટર લીલુ કપડું – ૨ x ૨ મિ મલમલ – ૧।। મિ. નેપકીન - ૬ ચોખા – ૭ કિલો ઘઉં - ૨ કિલો મગ - ૧।। કિલો અડદ - ૧૪ કિલો ચણાની દાલ – ૨ કિલો કાળા તલ – ૧/૨ કિલો ઘેબર - ૧નંગ પેંડા – ૬ નંગ બુંદીના લાડુ - ૬ નંગ શાટા – ૬ નંગ બરફી - ૬ નંગ ફૂલ ગુલાબ – ૨૫ નંગ લાલ ગુલાબ - ૨૫ નંગ ડમરો – ૨ જુડી જાસુદ - ૨૫ નંગ સફેĚ ઝિણાં ફૂલ – ૨૫૦ ગ્રામ હાર – ૩ નંગ આસોપાલવ નું તોરણ -૧નંગ ઘરે બનાવવાની મિઠાઈ (સૌભાગ્યવંતી બહેનો અથવા ચાર મા બાપ વાલી બહેનો અથવા બાલીકાઓએ બનાવતી ચોખાના લાડુ – ૫ નંગ મગના લાડુ - ૩ નંગ અડદના લૉંડુ - ૫ નંગ મમરાના લાડું - ૬ નંગ ધાણીના લાડુ - ૨ નંગ ચણાની દાળનોં લાડુ - ૭નંગ કાળા તલના લાડુ - ૫ નંગ ઘઉંના લાડુ – ૩ નંગ રોકડા સિક્કા – ૫૦ રૂ. નાડા છડી - ૧ દડો પંચ રત્નની પોટલી – ૫નંગ ચાદીની લગડી – ૨ નંગ કંકુ - ૨૦ ગ્રામ ૫૨

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60