Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Vardhaman Jain Pedhi View full book textPage 2
________________ જેઓ શ્રી એ પોતાનું તિન મન ધન અને સર્વસ્વ દેવાધિદેવ પરમાત્માનાં શાસનને સમર્પિત કરવા દ્વારા થયેલ દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે જ્ઞાનાવરણીય કર્મનાં પ્રચંડ ક્ષયોપશમથી પ્રાપ્ત સૂક્ષ્મબુદ્ધિ પ્રતિભાનાં બલે આલેખાયેલ અણમોલ સાહિત્ય વાંચો વંચાવો અને પ્રાપ્ત પરમાત્માનાં શાસનને સફળ કરવાની ચાવીરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત કરો. : પ્રાપ્તિ સ્થાન : વિનિયોગ પરિવાર : નિવેદક : બી-૨/૧૦૪, વૈભવ, જામલીગલી, જંબુદ્વીપ પેઢી, પાલીતાણા 'બોરીવલી (વે.) મુંબઈ - ૯૨. ફોન : ૨૮૯૯૧૦૮૧ ફેક્સ : ૨૮૯૮૦૦૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28