Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji

View full book text
Previous | Next

Page 331
________________ ૨૯૭ ૨ (૧) ગૌતમસ્વામીને રાસ (ઢાળ પહેલી) વીર જિણેસર ચરણકમલ, –કમલા-ક્ય–વાસો, પણમવિ પભણિસુ સામિ, સાર ગોયમગુરૂ રાસ; મણ તણુ વયણ એકત કરવિ, નિસુણે ભો ! ભવિઓ, જિમ નિવસે તુમ દેહગેહ, ગુણવણ ગહગહિએ. જંબુદીવ સિરિભરહખિત્ત, તિલમંડણ, મગધદેશ સેણિય, નસ, રિઉદલ બલખંડણ; ઘણુવર ગુવર નામ ગામ, જહિં ગુણગણ સજજા, વિપ વસે વસુભૂઈ તત્ય, તસુ પુહરી ભજજા. તાણ પુર સિરિઈદભૂઈ, ભૂવલય પસિદ્ધો, ચઉદહ વિજજા વિવિહ રૂવ, નારિ રસ વિદ્ધો (લુદ્ધો); વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનહર, સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. નયણુ વયણ કર ચરણ જિવિ, પંકજ જળે પાડિઆ, તેજે તારા ચંદ સુર, આકાશે ભમાડીએ, રૂ મયણ અનંગ કરવિ, મેલ્વિઓ નિરધાડિઆ, ધીરમેં મેરુ ગંભીર સિંધુ, ચંગિમ ચચાડિએ. ખિવિ નિરુવમ રૂવ જાસ, જણ જપે કિંચિઓ, એકાકી કલિભીતે ઇO, ગુણ મેહત્યા સંચિએ; અહવા નિચે પુગ્વજમ્મ, જિણવર ઇણે અંચિઅ. રંભા પઉમા ગૌરિ ગંગા રતિ, હા વિધિ વંચિઅ.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418