________________
૩૬૨
૧૭. જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એકવાર
ખાધા પછી તરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ
લાલચથી ફરી ખાવું નહિ, કારણ કે અપચે થાય. ૧૮. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગને સાધવા. . અતિથિ તથા ગરીબને અન્ન પાનાદિ આપવાં. નિરંતર અભિનિવેશ રહિત રહેવું–કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામને આરંભ
કરે નહિ. ૨૧. ગુણ પુરુષોને પક્ષપાત કર—તેમનું બહુમાન કરવું ૨૨. નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ
નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. ૨૩. પિતાની શક્તિને અનુસરીને કામ આરંભ કરે.
પિતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. પિષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા–સ્ત્રી-પુત્રા
દિકનું ભરણપોષણ કરવું. ૨૫. વ્રતને વિષે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા.
પુરૂષોને પૂજવા. ૨૯. દીર્ઘદશી થવું–દરેક વસ્તુને તફાવત સમજી
પિતાના આત્માના ગુણ-દેષની તપાસ કરવી. ૨૮ કૃતજ્ઞ થવું–કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા.
થવું. ૨૯. લોકપ્રિય થવું-વિનાદિ ગુણે કરી લોકપ્રિય થવું.
૨૪. પાન