Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji

View full book text
Previous | Next

Page 412
________________ ૩૭૮: શાસન-ગીત ગાજે ગાજે છે, મહાવીરનું શાસન ગાજે છે, દુષમકાળની કાળરાત્રિમાં જયજયકાર મચાવે છે.... પાવનકારી તીર્થભૂમિ, જિનબિંબ ને જિનાલયે; સહેજગમાં પુણ્યભૂમિએ, જિનાગમો વળી ઉપાશ્રયે...૧ જિનશાસનની રક્ષા કરતા આચાર્યો સંઘરી છે, મુનિગણમાતા પ્રવચનત્રાતા, ઉપાધ્યાય ઉપકારી છે...૨ જ્ઞાનધ્યાનમાં મસ્ત મુનિઓ,મેહરણે ટંકાર કરે; વિરતિસંગી શાસનરંગી, જિનભતો જયકાર કરે...૩

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418