Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji

View full book text
Previous | Next

Page 398
________________ ૩૬૪ સુદેવ, સુગુરુ, સુધમ આદરૂ–(ડાબા હાથની હથેળીથી કાંડા સુધી જતાં સ્પર્શ કર્યા વિના) કદેવ, કુગુ, કુધમ, પરિહરૂ-(ડાબા હાથને યતનાપૂર્વક | સ્પર્શતાં–ઘસી કાઢતાં) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂ–(ડાબા હાથની હથેળીથી કાંડા સુધી જતાં સ્પર્શ કર્યા વિના) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના, પરિહરૂ (ડાબા હાથને યતના પૂર્વક સ્પર્શતાં-ઘસી કાઢતાં). મનગુતિ, વચનગુપ્તિ, કાયગુતિ આદરૂ– (ડાબા હાથની હથેળીથી કાંડા સુધી જતાં સ્પર્શ કર્યા વિના) મનદડ, વચનદંડ, કાયદડ પરિહર્ર–(ડાબા હાથને યતના પૂર્વક સ્પર્શતાં–ઘસી કાઢતાં) હાસ્ય, રતિ, અરતિ પરિહરૂ–(ડાબાહાથના ત્રણ ભાગ પડિલેહતાં ભય, શોક, દુગચ્છા પરિહરૂ–(જમણે હાથના ત્રણ ભાગ પડિલેહતાં) કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપત લેશ્યા પરિહરૂ (મસ્તકના ત્રણ ભાગ પડિલેહતાં) રસ ગારવ, ઋદ્ધિગારવ, શાતા ગારવ પરિહરૂ–(મુખના ત્રણ ભાગ પડિલેહતાં) માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરૂ (હૃદયના ત્રણ ભાગ પડિલેહતાં) ફોધ માન પરિહરૂ – (ડાબે ખભેથી પડિલેતાં.) માયા, લેભ પરિહરૂ–(જમણે ખભેથી પડિલેહતાં.) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણું કરૂં-(જમણા પગના ત્રણ ભાગ પડિલેહતાં) વાઉકાય, વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરૂં –(ડાબા પગના ત્રણે ભાગ પડિલેહતાં)

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418