________________
૨૯૭
૨
(૧) ગૌતમસ્વામીને રાસ
(ઢાળ પહેલી) વીર જિણેસર ચરણકમલ, –કમલા-ક્ય–વાસો, પણમવિ પભણિસુ સામિ, સાર ગોયમગુરૂ રાસ; મણ તણુ વયણ એકત કરવિ, નિસુણે ભો ! ભવિઓ, જિમ નિવસે તુમ દેહગેહ, ગુણવણ ગહગહિએ. જંબુદીવ સિરિભરહખિત્ત, તિલમંડણ, મગધદેશ સેણિય, નસ, રિઉદલ બલખંડણ; ઘણુવર ગુવર નામ ગામ, જહિં ગુણગણ સજજા, વિપ વસે વસુભૂઈ તત્ય, તસુ પુહરી ભજજા. તાણ પુર સિરિઈદભૂઈ, ભૂવલય પસિદ્ધો, ચઉદહ વિજજા વિવિહ રૂવ, નારિ રસ વિદ્ધો (લુદ્ધો); વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનહર, સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. નયણુ વયણ કર ચરણ જિવિ, પંકજ જળે પાડિઆ, તેજે તારા ચંદ સુર, આકાશે ભમાડીએ, રૂ મયણ અનંગ કરવિ, મેલ્વિઓ નિરધાડિઆ, ધીરમેં મેરુ ગંભીર સિંધુ, ચંગિમ ચચાડિએ. ખિવિ નિરુવમ રૂવ જાસ, જણ જપે કિંચિઓ, એકાકી કલિભીતે ઇO, ગુણ મેહત્યા સંચિએ; અહવા નિચે પુગ્વજમ્મ, જિણવર ઇણે અંચિઅ. રંભા પઉમા ગૌરિ ગંગા રતિ, હા વિધિ વંચિઅ.