________________
૧૦
મધ એટલે આખા જૈન ધમ જગતમાંથી અધ. આ રીતે આ ત્રણ તત્વાના મૂલેચ્છેદની વાત ભાષણમાં સીધી કે આડકતરી, એક યા બીજા શબ્દોમાં કરી છે, અને તેની સામે યુવાને જુદી જુદી રીતે ઉશ્કેર્યાં છે. માટે જ આ ભાષણ ધર્માંના મૂલાચ્છેદ કરનારૂં છે, એમ કહેનારા તદ્દન વ્યાજખી અને પ્રામાણિક છે.
૭ “જૈન ધર્મ વિષેની આપણી સમજ અને અહિંસા” વિષે
એ બન્નેની વ્યાખ્યામાં અનેકાંત અને અહિંસા શબ્દને ખાટા અમાં સમજીને તે બન્નેયને ભળતા સ્વરૂપમાં લઈ જઈ જૈન ધર્મના સ્વરૂપને જ ફેરવી નાંખીને ધના ગુણ દોષની વિવેચના જ કાઈ ખુદા માર્ગ તરફ ધસડી જાય છે, અને જૈન ધમ તે મહાન અન્યાય પહોંચાડે છે.
ભાઈ પરમાનંદ વંશ વારસાથી જૈન હેાઈ જૈન ધર્મની જે વ્યાખ્યા તીર્થંકરા, ગણુધરા, નાની આચાર્યોએ કરી છે અને આજ સુધી ચાલી આવેલ છે, તેમાં કાઈ પણ પ્રકા રના આધાર વિના માત્ર કલ્પિત વ્યાખ્યા કરવાના તેને અધિકાર નથીજ. અને જે વ્યાખ્યા અને વહીવટ અત્યારે ચાલ્યા આવે છે તેને તે પોતે પણ અત્યારના જૈન તરીકે માનવાને અપાયેલ છે. વહીવટમાં ઘેાડા સુધારા વધારા સૂચવી શકે છે, પણ તેના મૂલેાચ્છેદની વાતા જૈન કરી શકતા નથી. જો તે એવી વાત કરવા બહાર પડે અને તેમને સુધારવાની કાશીશ કરવા છતાં ન સમજે તે ધર્મ, શાસન અને પેાતાના સંતાનેાના હિત ખાતર તેની સાથે સબંધ ન રાખવાના હક જૈના ધરાવી શકે છે.
આપણી સમજ, એટલે કેાની સમજ ? માત્ર યુવાની કે તમામ જૈનેાની ? આપણી શબ્દ શા ઉદ્દેશથી મુકયા છે? તે વિચારવા જેવું છે.
પેાતાની સમજ પ્રમાણે જૈન ધર્મની વ્યાખ્યા કરીને તે માપ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિઓનું ગુણદોષપણું ઠરાવવાની ધારણાથી જૈન ધર્મની વ્યાંખ્યા બદલીને મનમાનતી વ્યાખ્યા કરવા માટે એક આખા પેરેગ્રાફ આપવામાં આવ્યા છે. રૂપાન્તર સૂચવીને મૂળ વસ્તુને નાશ કરવાની ચાલમાાજીના પ્રયાગની અજમાયશના આ પણ એક પ્રકાર છે. જૈન ધર્મ અનેકાંત ન છે. એ સૌને કબૂલ છે. પણ તેની વ્યાખ્યા અને વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે. તેને અનુસરીને સૌને તે કબુલ છે.
પરંતુ હાલમાં—ગમે તેમ ખેલવું, ગમે તેમ વવું, ગમે તે શબ્દના ગમે તે અથ કરવા, ગમે તે પ્રવૃત્તિને ગમે તે રૂપમાં સમજવી, અને તે પણ અપેક્ષાવાદ પ્રમાણે નહિ પણ પોતાને જેમ ફાવે તેમ, તે બધું અનેકાન્ત દૃષ્ટિથી સાચું જ છે, એમ ઠરાવવા માટે જૈન ધર્માંના અનેકાંત સિદ્ધાંત સાથે લાગેલા અનેકાંત શબ્દના ઢાલ તરીકે ઉપયાગ કરવામાં આવે છે. આમ એક તરફથી જૈન ધર્મની સ્તુતિ થાય છે, અને લેાકાને આંજી એવા શબ્દોની ઢાલ ધરી ગમે તેમ ખેલી શકાય છે, વી શકાય છે.
પછી જૈન ધર્માંના આધ્યાત્મિક જીવનને લગતા ઉપદેશ–નકામા છે, એમ ઠરાવીને “ જીવન વિજ્ઞાન વિષે આપણે જાણતા નથી. ” એમ કહી જૈન જીવનમાંથી છુટા થવા સૂચવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com