Page #1
--------------------------------------------------------------------------
________________
રમાનંદના ધર્મોછેદક વિચારો.
ને ધર્મ-એ ત્રણ, જૈન ધર્મના મૂળ તો સામે - જગાડી તેના મુળના વિનાશક પ્રયત્ન.
પ્રથમ આવૃત્તિઃ પ્રત ૫૦૦૦ બીજી આવૃત્તિ ઃ પ્રત ૫૦૦૦
લેખક અને પ્રકાશકઃ પ્રભુદાસ બેચરદાસ પારેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ભાઈ પરમાનંદને પ્રશ્ન આજે વર્તમાનપત્રોનો એક જાતને ખરાક થઈ પડે છે અને તેથી તે પ્રશ્નને અંગે યોગ્ય વિચારણા કરનારું નિવેદન જાહેર જૈન જનતાની જાણ માટે બહાર પાડવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં અમારા વિચારે નીચે પ્રમાણે બહાર પાડીએ છીએ. ૧, વાતાવરણમાં ક્ષેભ.
જૈન મુનિ સંમેલન પછી લગભગ તદ્દન શાંત પડી ગયેલા વાતાવરણ પછી બીજી યુવક પરિષદના પ્રમુખ તરીકેના મી. પરમાનંદના ભાષણથી જૈન સંઘમાં ફરીથી અશાંતિનાં મોજાં ઉછળવા લાગ્યાં છે. એ ભાષણે લાખ જૈનેનાં હૃદય ઉપર આઘાત કરનારી ચેટ લગાવી છે અને ઘણું જ દિલ દુખાવ્યું છે, જેથી વાતાવરણ એકદમ આપોઆપ ખળભળી ઊઠયું છે.
ભાષણ અને લખાણ અનેક તરેહના ઘણીવાર થયા જ કરતા હોય છે. પરંતુ નજીવી કે નાની નાની બાબતો તરફ જૈન સંઘ ધ્યાન ન આપતાં ઉપેક્ષા જ કરે છે. પરંતુ અસાધારણ સંજોગે ઉપસ્થિત થતાં તે તરફ શ્રી જૈન સંઘને ધ્યાન આપવું પડે, એ સ્વાભાવિક છે. ૨ શ્રી જૈન સંઘની શાંતિની ચાહના અને કર્તવ્ય.
જૈન સંધમાં હરહંમેશ શાંતિ રહે અને દરેક જૈનો પછી તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ગમે તે હોય તે સઘળા પિતાની ધર્મ પ્રવૃત્તિ યથાશક્તિ શાંતિથી ચાલુ રાખી શકે, તેમના ધર્મ આચરણમાં વિક્ષેપ ન પડે, ધર્મ ઉપરથી તેમનું ચિત્ત વેળાય નહીં ધર્મમાં અશ્રદ્ધાળુ બને નહીં, તેને માટે શ્રી સંધ સદા જાગૃત રહે છે, અને શાંત વાતાવરણ રાખે જાય છે. શાંત વાતાવરણ એ ધર્મ આરાધનાનું એક મુખ્ય અંગ છે, તેથી તે હરભોગે જાળવે છે. અશાંતિનું લેશમાત્ર કારણ ઉભું તો થવા ન દેવું, પણ થતું હોય તો તેને દાબી દેવું, આ તેની પરાપૂર્વની ઇતિહાસ પ્રસિદ્ધ રીત છે.
અલબત્ત શ્રી સંધને– ૧. જેમાં ધર્મ પ્રવૃત્તિ શાંતિપૂર્વક ચાલે છે કે નહિ ? ૨. જૈનેતર સમુદાય કે વ્યક્તિ તરફથી ધર્મ કે ધાર્મિક સ્થાનકને કાંઈ પણ આઘાત
પહેચે છે કે નહિ ? ૩. જૈન સંઘની અંતર્ગત સમુદાય કે વ્યકિત તરફથી ધર્મને કાંઈ પણ આઘાત પહોંચે
તેમ છે કે નહિ ? આ ત્રણ બાબતો તરફ ખાસ ધ્યાન આપવું પડે છે. જેમાં ધર્મ પ્રવૃત્તિઓ બરાબર ચાલે તેને માટે અનેક ઉત્તેજન આપનારી પ્રવૃત્તિઓ સંધ ચાલુ રાખે છે.
બીજા પ્રકારના સંજોગોમાં સલાહ, સમાધાન, ધનવ્યય, સંધિ, કરાર, બુદ્ધિબળ, શ્રમ, વખતને ભેગ, સ્વાર્થ ભોગ વિગેરેથી કામ લઈ જેમ બને તેમ ધર્મના આઘાત નિવારે છે. દરેક જમાનામાં સંધ આ પ્રમાણે કરતે આવ્યો છે. તેમાં પણ જેમ બને તેમ સાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૩
અને ટુંકા પગલાંથી ચાલતું હોય તે આગળ વધવામાં આવતું નથી. એમ કરીને પણ શ્રી સંધ શાંતિને ટેકા આપે છે.
ત્રીજા પ્રસંગમાં પણ સામાને પોતાની ભૂલ સુધારવાની, સુધરવાની તથા ધમ'માં સ્થિર થવાની ઈચ્છા રાખે છે.
૩. જૈન સંધ એક પણ જૈનને વિના કારણગુમાવવા તૈયાર નથી હેાતા.
જૈન માનસનું વલણુ સાધર્મિક પ્રત્યે સગાં સંબંધી, કુટુંબી કરતાં પણ વધારે ચાહના ભર્યું હોય છે. આપણે માનીએ છીએ કે અનત પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલ જૈન ધમ મળ્યા પછી તેમાંથી એક પણ વ્યકિત ખસે તે આપણને નથી ગમતું. આપણે ખસેડવા તૈયાર તા નથી હાતા, પણ તે ખસતા હોય તે પણ તેને સ્થિર કરવાની બુદ્ધિ થાય છે. પજાખી કે મારવાડી, ગુજરાતમાં કે દક્ષિણમાં એક સરખું માન પેાતાના સાધર્મિકને ત્યાં પામી શકે છે. સાધર્મિકવાત્સલ્યેામાં ગરીબ કે તવંગરને ભેદ લેશમાત્ર પણ રાખવામાં આવતા નથી. આ આપણા જૈન માનસની સામાન્ય પરિસ્થિતિ છે. તે પછી એક પણ વ્યકિતને ઓછી કરવાને જૈન સબ કાઈ પણ કાળે લેશમાત્ર પણ તૈયાર જ ક્રમ હોય ? હોઈ શકે જ નહિં અને હાવા જોઈએ પણુ નહિં. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તેવી વ્યકિતઓ પણ પેાતાની ભૂલ સમજે, યેાગ્ય માર્ગે વળે, તેવા પ્રયત્ન કરીને ધર્મોંમાથી ખસી પડેલાને ધમા માં સ્થિર કરવાની આપણે વૃત્તિ ધરાવતા હાઇએ છીએ.
પરંતુ જ્યારે એવી જીદ્દી વ્યકિત તરફથી આપણા જીવન સર્વસ્વ સરખા, પ્રજા જીવનમાં વહેતા ધાર્મિક જીવનના પ્રવાહ ઉપર ઈરાદા પૂર્વક અસહ્ય ફટકા લગાડવામાં આવે છે, ત્યારે જ જૈન સંધને તે તરફ ખ્યાલ આપવા પડે છે, અને તેને માટે યોગ્ય કરવું પડે છે.
એટલે જૈન સંધ શાંતિ જ જાળવે છે, શાંતિ ચાહે છે, તેને અશાંતિ ક્યું પાલવે તેમ નથી. અશાંતિ કાઈને પોષાય તેમ નથી, કારણ કે તેને માથે પોતાના સધની, તીર્થ. કર ભગવંતાએ કથન કરેલા, ગણધર ભગવંતા, પૂર્વધર મહાત્માએ અને મહાન જ્ઞાની આચાર્ય ભગવંતા વડે સન્મનાયેલા તથા વિવેચાયેલા ધમાની અને એકંદર જગતના તમામ પ્રાણીના હિતની જવાબદારી છે. માટે જ તે શાંતિ ચાહે છે અને અશાંતિના તત્ત્વા દૂર કરવાને તત્પર રહે છે. આ સ્થિતિ ભૂતકાળના અને વર્તમાનકાળના દરેક પ્રસંગામાં ચાલી આવે છે.
૪. ભાઈ પરમાનંદના ભાષણે આગની ચિણગારી ફેંકી ભડકા કર્યાં છે.
ભાઈ પરમાનન્દે પોતાનું ભાષણ, જૈનેતર પણ ન કરે તેવું એક જૈન તરીકે ધના મૂળમાં ઘા કરનારૂં કર્યું છે. સમતાલ મગજના સમજુ અનેક જૈનાએ એક અથવા ખીજી રીતે તે ભાષણને વિરેાધ કર્યાં છે. તેની આવી રીત સૌને ખુંચી છે, લાભને બદલે હાની કારક સમજાઈ છે. પરમાનંદનું ભાષણ કેવળ ઉગ્ર કે અશાંતિ ભર્યું છે એમ નથી. મતભેદના સ્વરૂપનું કે વિચાર અથવા વાણી સ્વાતંત્ર્યને પડધા પાડનારૂં છે એમ પણ નથી, પરંતુ જૈન ધર્મ અને એક ંદર આર્ય ધર્મની ઈમારત જે પાયા ઉપર ખડી છે તેના મૂળ ઉખેડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
નાખનારું છે, માટે ભયંકર છે. માટે તેણે લેકેનાં હૃદય ઉપર ચોટ લગાવી છે, માટે વાતા વરણ ખળભળ્યું છે, માટે અશાંતિ થઈ છે, એમ તેના પક્ષકારે પણ જૈન સમાજમાં જબરે ખળભળાટ મચાવનાર તરીકે તે ભાષણને કબુલે છે.
તેના શબ્દો માત્ર ઉગ્ર ભાષા પુરતા નથી, પણ ધર્મ અને તેના સાધને સામે બળવો જગાડવાને ઉશ્કેરનારા છે. અને વિનાશક રચનાઓમાં પ્રજાના ભોળા લેકેને દેરી જઈ વિનાશ લાવી મુકનારા છે. અનેકમાંથી માત્ર એકાદ બે નમુના નીચે આપીએ છીએ.
આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ, આપણા કાર્યક્રમ પણ લાયક જોઇએ: પ્રથમ આપણું બળ એકત્ર અને સોજિત કરવાનું અને પછી હલ્લો જ લઈ જવાને, સામેના પક્ષની સત્તાના કીલ્લા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે આજે આપણુમાં એક વિચાર ફેર્યો છે, અને ચોતરફ સત્કારવા પણ લાગ્યો છે કે દેવમંદિરમાં થતી આવકનો ઉપયોગ સમાજહિતના કાર્યમાં જ થવો જોઈએ; મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ અને મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલ, સસ્તા ભાડાની ચાલી, આરોગ્યભુવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ, તેમજ અત્યારે સૈથી વધારે મુંઝવતી બેકારી દૂર કરવાની યોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાતે અને ચર્ચા કર્યા બીજા પચ્ચાસ વર્ષ સુધી પણ કાંઈ નિપજવાનું છે ખરું? આજે એવી કેટલીયે બાબતે છે કે જ્યાં દલીલને સમજાવટને અવકાશ જ નથી. ખૂબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમજ સ્થિતિચુસ્તને પદભ્રષ્ટ કરો. તેજ ધારી દિશામાં આગળ વધી શકાશે.”
મુનિસમેલન ભારત દેવદ્રવ્યના નિર્ણય ઉપર કોઈપણ જૈનને જૈન તરીકે ચર્ચા કરવાનો અધિકાર રહ્યો નથી. છતાં તેને દાખલે આપી હવા લઈ જવાની વાત સ્પષ્ટ ધર્મ વિરુદ્ધની છે જ.
પૂજા કરે; તપ કરે; જપ કરે; સર્વ પ્રવૃતિથી બને તેટલા પાછા હઠે; સગાં કેનાં અને વહાલાં કાનાં ? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે; જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરે અને ઈન્દ્રિયોનું દમન કરે. આ પ્રકારનો આપણું જીવનને નિરસ બનાવે, નિમ્બાણ બનાવે, મત્સાહ બનાવે એવો ધર્મોપદેશ તરફથી ધર્મગુરૂઓ આપી રહ્યા છે.”
આ વાક્યોમાં ધર્મના અને મુનિઓ ઉપદેશ આપે તેને અયોગ્ય કાર્ય કરાવે છે.
જેને હાલના લેકે પરિવર્તન કહે છે. વાસ્તવિક રીતે, તે પરિવર્તન એટલે વિનાશ છે. તેની બે રીતે છે.
૧ વસ્તુને સીધે સીધી તેડી નાંખવી. અને બીજી રીત૨ તેને બદલે બીજી વરતુ ગોઠવી દેવી.
બંને રીતે મૂળ વસ્તુનો નાશ કરનાર છે. આ બન્નેય રીતે અજમાવનારું ભાઈ પરમાનંદના ઉચ્છેદક વૃત્તિથી ભરેલું ભાષણ અશાંતિ જગાવે તે સહજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ભાઈ પરમાનંદના ધર્મોછેદક વિચારે. દેવ, ગુરૂ, અને ધર્મ એ ત્રણ જૈનધર્મના મૂળતત્ત્વો સામે બળવે
જગાડી મૂળના વિનાશક પ્રયત્નો. ૧ કાંતિપ્રિય યુવક બંધુઓ અને બહેને!
ભાષણની શરૂઆત કરતાંજ ઉપર પ્રમાણેના સંબોધનમાં ક્રાંતિ શબ્દ તોફાન અને ઉત્થલ પાન્થલ સૂચવે છે. અને તેની અનેક સાબિતીઓ આખા ભાષણમાં સ્થળે સ્થળે મળી રહે છે.
મુંબઇથી નિવેદન બહાર પાડનારા ધારાશાસ્ત્રીઓ માત્ર મૌલિક વિચારણું સૂચવનારૂં આ ભાષણ છે એમ કહીને તેની તફાની વૃત્તિને બચાવ કરે છે જે સ્પષ્ટ પક્ષપાત છે. વસ્તુસ્થિતિ જે હોય તે સ્પષ્ટ કબુલ કરવી જોઈએ. એમ ન કરવાથી બને રીતે અન્યાય થાય છે. જન સમાજને ખરી હકીક્ત જાણવા ન મળે તેથી જન સમાજને, અને ભાષણકારને જે આશય હેય તેને ખેટા રૂપમાં મુકવાથી ભાષણકારને પણ અન્યાય થાય.
ભાષણકાર પોતે જ કહે છે કે “બળ એકઠું કરવું, અને પછી હજ લઈ જ અને કિલ્લા સર કરવા. આપણામાં લડાયક વૃત્તિ જોઈએ.” વિગેરે વિગેરે ભાવાર્થના અનેક વા ભાષણમાં સ્પષ્ટ રીતે વપરાયા છે. તે પછી તે માત્ર આચાર અને વિચારો ઉપર મૌલિક વિચારણું છે એમ કહી તેને ઢાંકપીછેડે કરે એ જન સમાજને સ્પષ્ટ અન્યાય છે. અને ભાષણ ક્ત સ્પષ્ટ કહે છે કે “દલીલ અને ચર્ચાને હવે અવકાશ નથી.” તેમ છતાં તેવા ભાષણને માત્ર વિચારણા કહેવી એ ભાષણકારને પણ અન્યાય કરવા બરાબર છે. ભાષણ ક્રાંતિ, તોફાન, ઉત્થલ પાન્થલ, પાયા ઉખેડનારું અને મૂળાઓ માટે ઉશ્કેરનારું છે, એમાં સંશય નથી. ઉપરાંત, નિવેદન બહાર પાડનારાઓની બીજી પણ નબળાઈઓ જણાઈ આવી છે. સ્થાનકવાસી અને દિગંબરભાઈની સહી કરાવવામાં છે. જેને સદ્ગૃહસ્થોનો ટેકે નથી, તથા વકીલ બેરીસ્ટરોના નામ શ્રવણ કે-દર્શનથી ડરવાનો જમાને ગયો છે, તે બે બાબતે પણ તેઓના ધ્યાન બહાર રહી છે.
સુધારક નામ ધારણ કરનાર વર્ગ પ્રથમ પ્રજાપ્રિય થવાને “આપણા આચાર વિચારમાં યોગ્ય વિચારણાની જરૂર છે, પછી સુધારણાની જરૂર છે, પછી સડેલો ભાગ કાપી નાંખવાની જરૂર છે, અને પછી ક્રાંતિની જરૂર છે.” એમ ક્રમે ક્રમે પિતાના વિચારે બહાર જેકે મુક્તા આવ્યા છે. પરંતુ તેના મૂળમાં પ્રથમથી જ તેફાન હતાં, અને છે.
ક્રાંતિ એટલે શું? એમ પ્રશ્ન થશે, ક્રાંતિ એટલે-મૂળ વસ્તુને સીધે સીધે નાશ કરે અથવા મૂળ વસ્તુને ઠેકાણે બીજી ભળતીજ મુકી દઈને મૂળ વસ્તુને ક્રમે ક્રમે નાશ કરવો.
આ ભાષણ ક્રાંતિકાર હેવાથી જૈન સંઘમાં અશાંતિ જગાડે એ સ્વાભાવિક છે. ૨. અમદાવાદના જૈનમાં બળ જગાડવાની વાતે.
અમદાવાદ શહેર જેનપુરી છે. જે અમદાવાદ જેન ધર્મને તમામ વહીવટ લગભગ સંભાળે છે. અમદાવાદમાંથી દરવર્ષે લાખો રૂપીઆ જુદા જુદા ક્ષેત્રમાં અનેક રીતે ખર્ચાયેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
જાય છે. અમદાવાદની પ્રજાને છાપે પિતાની વાહવાહ ચડાવવી પસંદ નથી. દહેરાસરોથી માંડીને દરેક ક્ષેત્રોમાં અને જેન જૈનેતર અનેક ગરીબેને જુદાં જુદાં ખાતાંઓમાં તથા શહેરમાં અને શહેરની બહાર દરવર્ષે લાખોને ગુપ્ત પ્રવાહ વહેજ જાય છે. તેમજ બીજી અનેક રીતે બુદ્ધિશાળી અને દેશના ઘણા ભાગ ઉપર લાગવગ તથા પોતાના સુવાસની છાપ પાડનાર અમદાવાદ એકજ ભારતનું મુખ્ય શહેર છે. સત્તા અને બીજાં સાધનને જોઈએ તેવો કે નહીં છતાં આખા જગતમાં વ્યાપારી કુનેહ અને સૂક્ષ્મ બુદ્ધિ ચાતુર્ય અજોડ રીતે હજુ અમદાવાદ જાળવી રહેલ છે. છેલ્લા કેટલાએ દશકાઓ થયા દરેક ઠેકાણે કુસંપના અખાડા જામ્યા છતાં અમદાવાદ પોતાનામાં સારી રીતે સંપ અને પોતાની એક્તા, તથા પરસ્પર માન જાળવી રહેલ છે. આવા એક સુસંગઠિત અને પરંપકાર વૃત્તિવાળા શહેરની ભાઈ પરમાનંદે ભાષણની શરૂઆતમાંજ નિંદા કરી છે. તેના તરફ અનેક કટાક્ષ કર્યા છે આ તેમની વસ્તુસ્થિતિની અજ્ઞાનતા અને તેફાની વૃત્તિ સ્પષ્ટ સૂચવે છે.
અમદાવાદ જેનપુરી તે જૈનપુરી જ છે. પરંતુ તેને એક તરફ જૈનપુરી તરીકે કબુલ કરી, બીજી તરફ તેની નિંદા શરૂ કરી છે.
સ્થિતિચુસ્તતાને એક મોટું દૂષણ માની લઈને તેના ઉપર અનેક પ્રહાર કર્યા છે.
સ્થિતિચુસ્તતા એટલે શું ? તેજ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, અમદાવાદ સ્થિતિ ચૂસ્ત છે કે નહિ તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અમુક પરિસ્થિતિને દેષરૂપ માની લઈ તેને સ્થિતિચુસ્તતાનું નામ આપી તેના ઉપર પોતાના કટાક્ષો ચલાવ્યા છે. આ કટાક્ષમાંથી હિંદુસ્તાનના સઘળા સઘનું અમદાવાદ તરફ માન, આણંદજી કલ્યાણજીની પેઢી, મંદિર અને તીર્થોના વહીવટ, સાધુ સંસ્થા વિગેરેમાંનું કઈ બચી શકેલ નથી. અને એ ભાઈ જૈનપુરીમાં બળવો જગાડવાની ઈચ્છા દર્શાવી ભાષણમાં આગળ વધે છે. જૈનપુરી હોવું એજ અમદાવાદને મટે ગુન્હ ભાઈ પરમાનંદની નજરે ચઢેલ છે. ભાષણમાં આગળ ઉપર સત્તાધારીઓને અને સ્થિતિચુસ્તોને પદભ્રષ્ટ કરવાની વાત કરી છે, તે પણ મુખ્યપણે અમદાવાદને જ લાગુ પડે છે. કારણકે તેના માનેલા અર્થમાં સ્થિતિચુસ્તતાનું તે મુખ્ય ધામ છે. આમ જોતાં ભાઈ પરમાણંદની ઈરછા અમદાવાદના જેનેને જેન ધર્મ પાળતા અટકાવી દેવાની અને ન અટકે તે તેની સામે બળવો જગાડવાની ભાઈ પરમાણંદની ઈચ્છા જણાઈ આવે છે. ૩, વાણી સ્વતંત્રતાને નામે ખોટે બચાવ.
ભાઈ પરમાણંદ જૈન તરીકે-જૈન ધર્મથી વિરૂદ્ધ બોલવાને કે વિચારવાને બિલકુલ સ્વતંત્ર નથી. જો તેઓ જૈન છે, તે જૈન ધર્મના સિદ્ધાંત, આચરણ અને ચાલતા આવતા જૈન સંઘના વહીવટને માન આપવા બંધાયેલા છે. તેમાં સુધારા વધારા સૂચવી શકે છે. પણ તેના મૂળ ઉદ્દેશ અને ક્રીડથી વિરૂદ્ધ તેનો ઉચ્છેદ કરવાની વૃત્તિથી બોલવા વિચારવા કે લખવાને હક્ક ધરાવી શકતા નથી.
મુ અને હિતકારક વાણીને દરેક કાળમાં સ્વતંત્રતા હોય જ. પણ ગમે તેવી વાણી કે વિચારને કઈ પણ જમાનામાં સ્વતંત્રતા હેય જ નહીં. આ યુગ વાણી સ્વતંત્રતાને છે પણ તેની આગળ સુ કે હિતકારક એટલા વિશેષણે ઉમેરવાની જરૂર છે. નહીંતર કઈ માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
નકામી કોઈ માણસને બેફાટ ગાળો દે, કે તેના વિરૂદ્ધ પેટે ગદા પ્રચાર કરે, તેને પણ બચાવ વાણી સ્વાતંત્ર્યના બાના નીચે થઈ શકશે કે ? ૪. ભાવનગરના સંધની કસોટી
ભાઈ પરમાણંદને અમદાવાદના સંઘની સત્તા કબુલ હોય કે ન હોય, તે વાત બાજુએ મૂકીએ. પણ અમદાવાદમાં બળવો જગાડવા અને ધર્મોચછેદક વિચારે બહાર મૂકવા અમદાવાદમાં જવાની અને આવવાની પરવાનગી કયા સંઘે આપી હતી ? કઈ સત્તાની રૂએ કયા સંધના આશ્રય નીચે આ પગલું તેમણે ભયું છે? તે કેમ જાહેર કરતા નથી?
અમારી સંપૂર્ણ ખાત્રી છે કે દરેક જૈન સંઘો જૈન ધર્મના રક્ષક છે. અને સંધ સત્તાને માનનારા છે. સંઘનું માન અને પરસ્પર હિત જાળવનારા છે. તે કદી આવી પરવાનગી આપે નહીં. તેમજ આવું પગલું પસંદ પણ ન કરે.
છતાં એટલું તો જરૂર આશ્ચર્ય થાય છે કે–અમદાવાદમાં આવીને અમદાવાદના જૈનનું અપમાન કરવા છતાં, ધર્મ વિરૂદ્ધ ધર્મને મૂલેચ્છેદ કરનારું ભાષણ કરવા છતાં ભાવનગરના સંધના પેટનું પાણી પણ કેમ ચાલતું નથી ?
કદાચ સંભવ છે કે ભાવનગરને સંધ અમદાવાદના સંઘની રાહ જોતા હોય. આવી બાબતોની ઉપેક્ષા કરવાનું ભાવનગરના સંધને બીજું કાંઈ પણ કારણ હોય, તેમ જણાતું નથી.
ઘણા ન્યાયાધીશ અને રાજાઓએ પિતાના એકના એક ગુન્હેગાર પુત્રને પક્ષ ક્ય વિના કેવળ ન્યાયના માર્ગને જ અનુસરવાના ઘણા દાખલા ઈતિહાસમાંથી મળે છે. ભગવાન મહાવીરદેવે પિતાની પુત્રી પ્રિયદર્શના અને ચારિત્રપાત્ર જમાઈ જમાલિની દરકાર રાખ્યા વિના સંધની પવિત્રતા જાળવી હતી. પાપ આચરણ કરનાર પિતાના આત્માનું બગાડે છે. તેના કરતાં પાપને સારૂં જાણી તેને પુણ્ય તરીકે ઉપદેશ આપનાર બીજા અનેકનું હિત બગાડે છે. માટે તે અતિ ભયંકર હોય છે. ૫. દેવતત્ત્વ ઉપર કટાક્ષે.
મંદિરે અને મૂર્તિઓના શણગાર બંધ થવા જોઈએ. દેવદ્રવ્યને ઉપયોગ દેવતત્વને બદલે બીજા કામોમાં ખચી નાંખવાનો, ધર્મશાસ્ત્ર અને આચાર્યોના નિર્ણયથી વિરૂદ્ધ દિશામાં પ્રચારક અને દેવદ્રવ્યની ઉચ્છેદક લડાયક વૃત્તિ ભર્યો ઉપદેશ આપે છે વિગેરે. વેરઝેર ન થાય તે ખાતર ઈંટ, પત્થર, કે આંગી, ટીલા, ચક્ષના કે મંદિરોની માલિકી કે વહીવટી હક્કના ઝઘડા કરવાને બદલે બધું આપી દેવાની ભલામણમાં તીર્થ અને મંદિરો ઉપર કોઈ આક્રમણ કરે અને તેમ કરીને પડાવી જાય તો તેને તે આપી દેવાની ભલામણ કરે છે. આ બધા શબ્દો અને વિચારણા દેવતત્ત્વ તરફના અણગમામાંથી જન્મેલ છે.
આજે પ્રજા જે કાંઈ નીતિ રીતિમાં વતે છે, અને ધર્મનું પ્રવર્તન ચાલે છે તેનું મુખ્ય કારણ તીર્થંકરભગવંતને ઉપદેશ છે. જો કે એ તીર્થંકરભગવંતે શરીરથી અત્યારે વિદ્યમાન નથી. પરંતુ તેઓ પિતાના ઉપદેશની અસરથી ધર્મિષ્ઠ લોકોની ધાર્મિક આચરણ રૂપે આ જગતમાં વિદ્યમાન છે, અને ચારે તરફ તેને પ્રભાવ વિસ્તરેલું જોવામાં આવે છે. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
८
મહાન તીર્થંકરાના એ ઉપકારાથી ભક્તિમાં આવેલા ભક્તને તેના સત્કાર કરવાના સાધન દ્વારા તરીકે જગમાં મદિરા અને મૂર્તિનું અસ્તિત્વ છે. મહાન તીર્થંકરાની અસાધારણુ વિશિષ્ટતા અને અસાધારણ ઉપકાર જોતાં પ્રજા વિવિધ રીતે તેના સત્કૌરના—પૂજાના પ્રકારે ચેાજે તે ન્યાયસર અને ફરજરૂપ છે. શ્રી તીર્થંકરભગવંતાના ગુણ્ણા અને ઉપકાર અમાપ છે, તેથી તેની પૂજાના-સત્કારના પ્રકારા પણ અમાપ છે. તે દરેક પ્રકારો ધાર્મિક જીવનમાં આગળ વધવાનું મોટામાં મેટું અવલંબન છે. ધાર્મિક જીવનમાં પ્રજા જેમ વધે તેમ તેનુ વ્યાવહારિક જીવન પણ આગળ વધેજ. અર્થાત્ પ્રજાના હરેક પ્રકારના યેાગ્ય જીવનના આધાર આ રીતે તીથ કરભગવંતા ઉપરજ રહે છે. ત્યારે તેના મદિરા અને મૂતિઓ તરફ્ના કટાક્ષ સીધા તીર્થંકરા અને તેમના ઉપદેશ ઉપર જ ચાલ્યેા જાય છે.
આજના જડવાદને અનુસરવું એ સુધારા કહેવાય છે, અને તીર્થંકરાના ઉપદેશને યથાશક્તિ અનુસરવું તેને જ આ લેકે સ્થિતિચુસ્તતાનુ નામ આપે છે, અને તેને દૂષણ રૂપ ગણાવે છે. નાળામાં નબળા જૈનથી પણ તીર્થંકરાના ઉપદેશ પ્રમાણેનું વન છેડવું કેમ બની શકે ?
ગુરૂતત્ત્વના મૂળમાં થા.
જૈન સાધુનું જગતમાં વ્યક્તિત્વ ત્રણ રીતે છે. ૧. તેના વેશ.
૨. તેનેા તીર્થંકરના ઉપદેશ અનુસાર ત્યાગના ઉપદેશ.
૩. અને પેાતાની ત્યાગ તથા મુમુક્ષુતાના ઉદ્દેશ વાળી સ્વયં આચારણા. તે કહે છે કે “ વેશ પૂજાની માહિનીમાંથી લૉકાને મૂક્ત કરવા જોઈએ. ” બદલવાની જરૂર નથી. ” વિગેરે વાકયાથી જૈન સાધુઓને જૈન સાધુવેશ જરૂરને નથી એમ કહે છે.
બાહ્ય વેશ
પૂજા કરો. તપ કરે. જપ કરા, સંસાર અસાર માનેા વગેરે આપણા જીવનને નીરસ અને નિષ્પ્રાણ બનાવે તેવા ઉપદેશ ધર્મગુરૂઓ આપી રહ્યા છે.' અર્થાત્ સાધુઓએ આ ઉપદેશ પણુ બંધ કરવા જોઇએ અને બીજોજ ઉપદેશ આપવા જોઇએ. આમ કહીને તીર્થંકરાના ઉપદેશ આપવાનું બંધ કરવા કહે છે.
*
“ એકંદર જૈન સાધુએનું ત્યાગી જીવન અવ્યવહારૂ અને નિરૂપયાગી છે. એ સાધુ જીવન સાધુઓની સ્વતંત્રતા અને ઉપયાગતા હરી લે છે તેથી તે મૌલિક સંશાધન માગે છે.” કેવળ ત્યાગી તથા મુમુક્ષુના સત્કાર તથા ભક્તિ તા કરવા નહીં પણ તેને આહારાાદ પણ ન આપવું અર્થાત્ એવા ત્યાગી અને મુમુક્ષુઓને પણુ ભૂખે તરષે મરવા દેવા આમ કહીને ત્યાગ અને મેક્ષ માર્ગને બંધ કરવાનું કહે છે. અને સાધુસંસ્થાનુ મૌલિક સંશાધન એટલે પૂર્વકાળથી ચાલી આવતી સાધુસંસ્થાના નાશ જ સૂચવે છે. પહેલાં તા એમ કહેતા હતા કે અમૂક સાધુએ ખરાબ છે. સાધુસસ્થામાં અમૂક સડૅા છે. તે દૂર થવા જોઇએ. હવે કહે છે કે—એ સંસ્થા મૂળથીજ ન જોઈએ; કકિ બીજી જ જોઇએ, એમ કહીને મુળથી જ સંશાધન એટલે મુળથી જ ઉચ્છેદ સૂચવે છે. તે કહે છે: “તેથી કેવળ ત્યાગી અને મુમુક્ષુએને પણ પોષવાના જરૂર નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રિય ધ્વજ વંદનની ક્રિયામાં માત્ર એક કાષ્ટ દંડ અને વસ્ત્ર ખંડ સિવાય બીજાં શું હતું ? તેને વંદન પણ એક જાતની વેશ પૂજા તે છે. કહેવામાં આવશે કે—“ તેમાં દેશસેવાની ભાવના, દેશ ખાતર સ્વા ભાગની ભાવના કેન્દ્રિત છે. ” તા આ તરફ પણુ “ તેવા જૈન મુનિ વેશમાં ત્યાગ, સંયમ અને મહાન પુરૂષાની ઉન્નત ભાવના કેન્દ્રિત છે. માટે તે પૂજ્ય અને આદરણીય છે. ”
જેમ દેશસેવાને નામે દેશસેવકાના ટાળામાં ઘુસી ગયેલા બદમાશે। અને સ્વાથી લેાકાને યથાયાગ્ય રીતે ઉધાડા પાડવા સામે કાઈના ખેમત ન જ હાય, તે જ પ્રમાણે વેશની પાછળ નાટક ભજવનારાઓને યાયેાગ્ય રીતે ઉઘાડા પાડવા સામે પણ કાઇને વાંધા ન હેાય. બન્નેમાં વ્યક્તિઓના દોષને લીધે દેશસેવા અને તેના ચેાગ્ય સાધને જેમ ખાટા ઠરતા નથી, તેમજ મુનિવેશ પણુ ખાટા ઠરતા નથી. વ્યક્તિના દેાષનો સામે કટાક્ષને બદલે સીધેધ વેશની સામે કટાક્ષ એ સાધુ સંસ્થાને મૂળથી ઉખેડી નાખવાની વૃત્તિમાંથી જન્મેલી કુભાવના છે; તેની સામે યુવાને ઉશ્કેરીને ન અટકતાં ધર્મક્ષેત્રમાં રાજ્યસત્તાને પણ મદ્દે ખેલાવે છે.
રાજ્યસત્તાને મન્ને ખેલાવવાનું કારણ તેા સમાજમાં તેમનું કેાઈ સાંભળતું નથી, કેમકે સમાજને ચાહુ અને વિશ્વાસ તેમણે મેળવેલા નથી. એ જાય છે.
**
,,
જે રાજ્યપદ્ધતિ પ્રજાના હિત અને વિકાસ ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવતી હાય તેને ધાર્મિક બાબતેામાં હાથ નાંખ્યા સિવાય છુટકો નથી. આમ કહીને રાજ્યને ધાર્મિક ખાતામાં હાથ નાંખવા તેાતરે છે.
આવી કઈ રાજ્યપદ્ધતિ છે? તેને તેમણે નિર્દેશ કર્યાં નથી. આ પ્રજાનું સ્વરાજ્ય તા દૂર છે “આજે શહેનશાહને આપણે ભૂલતા જઈ એ છીએ. ” “આપણા દેશમાંથી પરદેશી સત્તા દૂર થવી” વિગેરે શબ્દોથી પરદેશી સત્તાની ધુંસરીમાંથી નૌકળી જવાને યુવકાને કટીબદ્ધ થવાના ઉપદેશ આપે છે. દેશી રાજ્ય પદ્ધતિ બ્રિટિશ રાજ્યપદ્ધતિ કરતાં સારી હાવાની તેની માન્યતા છે કે નહિં? તે પણ તેમણે જણાવેલ નથી.
તેથી માત્ર વડાદરા રાજ્યના દીક્ષા ધાર્મિક હક્કોની ખમતામાં ચૈન કેન રાજ્યસત્તાની દરમ્યાનગીરિ નાતરે છે. ખીચડા હાવાના પણ એક પુરાવા છે.
નિયામક કાયદાને પેાતે ટકા આપ્યા છે તેથી અને પ્રકારે ડખલ પહાંચાડવાને ઉદ્દેશ હાવાથી માત્ર આમ જોતાં તેનું ભાષણુ પરસ્પર વિરાધી વિચારાના
સાધુએ ત્યાગી અને મુમુક્ષુ જીવન છેાડી દે, ત્યાગના ઉપદેશ છેાડી દે અને મુનિતા વેશ ાડી દે પછી જૈન સાધુ તરીકેનું અસ્તિત્વ જગતમાં કેવી રીતે રહે છે ? અર્થાત્ જગતમાંથી તે સંસ્થા તદ્દન ભૂંસાઈ જાય છે. જો કે એમ બનવાનું નથી. પરંતુ માત્ર આવા માણસાની ઉચ્છ ખલતા બહાર આવવા સિવાય તેના કર્યો અર્થ નથી.
Ο
સાધુ તત્ત્વની વિદ્યમાનતા એટલે જ દેવ અને ધમ તત્ત્વની વિદ્યમાનતા. કારણ કે દેવ અને ધર્મને ઓળખનાર એ તત્ત્વ છે. એ એક્જ તત્ત્વ ખેાલતું ચાલતું છે. સાધુ સ ંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
મધ એટલે આખા જૈન ધમ જગતમાંથી અધ. આ રીતે આ ત્રણ તત્વાના મૂલેચ્છેદની વાત ભાષણમાં સીધી કે આડકતરી, એક યા બીજા શબ્દોમાં કરી છે, અને તેની સામે યુવાને જુદી જુદી રીતે ઉશ્કેર્યાં છે. માટે જ આ ભાષણ ધર્માંના મૂલાચ્છેદ કરનારૂં છે, એમ કહેનારા તદ્દન વ્યાજખી અને પ્રામાણિક છે.
૭ “જૈન ધર્મ વિષેની આપણી સમજ અને અહિંસા” વિષે
એ બન્નેની વ્યાખ્યામાં અનેકાંત અને અહિંસા શબ્દને ખાટા અમાં સમજીને તે બન્નેયને ભળતા સ્વરૂપમાં લઈ જઈ જૈન ધર્મના સ્વરૂપને જ ફેરવી નાંખીને ધના ગુણ દોષની વિવેચના જ કાઈ ખુદા માર્ગ તરફ ધસડી જાય છે, અને જૈન ધમ તે મહાન અન્યાય પહોંચાડે છે.
ભાઈ પરમાનંદ વંશ વારસાથી જૈન હેાઈ જૈન ધર્મની જે વ્યાખ્યા તીર્થંકરા, ગણુધરા, નાની આચાર્યોએ કરી છે અને આજ સુધી ચાલી આવેલ છે, તેમાં કાઈ પણ પ્રકા રના આધાર વિના માત્ર કલ્પિત વ્યાખ્યા કરવાના તેને અધિકાર નથીજ. અને જે વ્યાખ્યા અને વહીવટ અત્યારે ચાલ્યા આવે છે તેને તે પોતે પણ અત્યારના જૈન તરીકે માનવાને અપાયેલ છે. વહીવટમાં ઘેાડા સુધારા વધારા સૂચવી શકે છે, પણ તેના મૂલેાચ્છેદની વાતા જૈન કરી શકતા નથી. જો તે એવી વાત કરવા બહાર પડે અને તેમને સુધારવાની કાશીશ કરવા છતાં ન સમજે તે ધર્મ, શાસન અને પેાતાના સંતાનેાના હિત ખાતર તેની સાથે સબંધ ન રાખવાના હક જૈના ધરાવી શકે છે.
આપણી સમજ, એટલે કેાની સમજ ? માત્ર યુવાની કે તમામ જૈનેાની ? આપણી શબ્દ શા ઉદ્દેશથી મુકયા છે? તે વિચારવા જેવું છે.
પેાતાની સમજ પ્રમાણે જૈન ધર્મની વ્યાખ્યા કરીને તે માપ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિઓનું ગુણદોષપણું ઠરાવવાની ધારણાથી જૈન ધર્મની વ્યાંખ્યા બદલીને મનમાનતી વ્યાખ્યા કરવા માટે એક આખા પેરેગ્રાફ આપવામાં આવ્યા છે. રૂપાન્તર સૂચવીને મૂળ વસ્તુને નાશ કરવાની ચાલમાાજીના પ્રયાગની અજમાયશના આ પણ એક પ્રકાર છે. જૈન ધર્મ અનેકાંત ન છે. એ સૌને કબૂલ છે. પણ તેની વ્યાખ્યા અને વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે. તેને અનુસરીને સૌને તે કબુલ છે.
પરંતુ હાલમાં—ગમે તેમ ખેલવું, ગમે તેમ વવું, ગમે તે શબ્દના ગમે તે અથ કરવા, ગમે તે પ્રવૃત્તિને ગમે તે રૂપમાં સમજવી, અને તે પણ અપેક્ષાવાદ પ્રમાણે નહિ પણ પોતાને જેમ ફાવે તેમ, તે બધું અનેકાન્ત દૃષ્ટિથી સાચું જ છે, એમ ઠરાવવા માટે જૈન ધર્માંના અનેકાંત સિદ્ધાંત સાથે લાગેલા અનેકાંત શબ્દના ઢાલ તરીકે ઉપયાગ કરવામાં આવે છે. આમ એક તરફથી જૈન ધર્મની સ્તુતિ થાય છે, અને લેાકાને આંજી એવા શબ્દોની ઢાલ ધરી ગમે તેમ ખેલી શકાય છે, વી શકાય છે.
પછી જૈન ધર્માંના આધ્યાત્મિક જીવનને લગતા ઉપદેશ–નકામા છે, એમ ઠરાવીને “ જીવન વિજ્ઞાન વિષે આપણે જાણતા નથી. ” એમ કહી જૈન જીવનમાંથી છુટા થવા સૂચવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ર
ખરી રીતે જીવન વિજ્ઞાન એટલેજ ધમ, અને ધર્મ એટલેજ આધ્યાત્મિક જીવન. પણ તેના ઉપદેશ આપવાની જરૂર નથી. આમ કહીને જૈન ધર્મની પેાતાને મન ફાવતી વ્યાખ્યા કરી તેનેજ જૈન ધર્મના આદેશ તરીકે જ્યારે એ ભાઈ સમજે છે, ત્યારે તેના માનસની ખરી ભૂમિકા બરાબર જણાઈ આવે છે.
પરાપૂર્વથી સપૂર્ણ વિચારણાને અંતે વ્યવસ્થિત થયેલા જૈન ધર્મના આચારાના મૂળ તત્ત્વ અહિ'સા વિચાર ઉપર ટીકા કરીને તેને જુદા સ્વરૂપમાં પલટા આપે છે,
જૈન દન અનેકાંત દર્શન છે પણ તેની વ્યાખ્યા અવ્યવસ્થિત અને ફાવે તેમ કરવાની નથી. અનેકાંત શબ્દને પણ્ અર્થ સમજ્યા વિના તેવા જૈન દર્શનના પ્રધાન શબ્દના આશ્રય નીચે માત્ર ગમે તેવી પ્રવૃત્તિના બચાવ શેાધવા એ જ અપ્રમાણિકતાને નમુના છે. ૮. ખાટા બચાવ
''
ધારાશાસ્ત્રીઓનો ધમશાસ્ત્ર અને ધાર્મિક ક્ષેત્ર વિષય ન હેાય એ સ્વભાવિક છે, છતાં તે ખાટા બચાવ ખાતર કહે છે કે ભાઈ પરમાનંદના ભાષણમાં જૈનધર્મના મૂળ સિદ્ધાંત સામે કાંઈ પણ કહેવામાં આવ્યું જણાતું નથી.” “એવું કાંઈ સ્ટેજ નહિ” એમ બેધડક કહેવાને બદલે “ જણાતું નથી. ” એ શબ્દો જ તેઓના બચાવ લુલે છે, એમ સાબિત કરે છે.
જૈન સિદ્ધાંતા એટલે નવતત્ત્વ, સાત નય, સપ્તભંગી વિગેરે આગળ કરીને તેની વિરૂદ્ધ કાંઈ પણ ખેલેલ નથી એમ કહીને ભાઈ પરમાનદ્ના અચાવ કરે છે.
પરંતુ, એ તત્ત્વાના પ્રતિપાદક, પ્રચારક અને તેમાંથી પ્રવૃત્તિ નિવૃત્તિને ઉપદેશ આપનાર ગુરૂતત્ત્વ અને તે સાથે જોડાએલ દેવ અને ધર્મતત્ત્વ એ જૈનધર્માંના મૂળતત્ત્વાનો તા સમૂળ ઉચ્છેદના તા ઉપદેશ તેણે આપ્યા જ છે. તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પછી કયું તત્ત્વ ટકે છે ? જો કે મૂળતત્ત્વા ઉપર પણ આડકતરા ધા કરેલી જ છે. શાસ્ત્રાજ્ઞાઓ માનવાની ના પાડી છે. અને વિજ્ઞાનની તરફેણ કરીને જૈનશાસ્ત્રના એ મૂળતત્ત્વો સામે પેાતાની અશ્રદ્ધા પ્રગટ કરી છે. વિજ્ઞાનની સ્તુતિમાં જૈન તત્ત્વજ્ઞાનની આડકતરી નિદા છે. એકની સ્તુતિમાં ખીજાની ગર્ભિત રીતે નિંદા કરી શકાય છે. એ ભાઈના આજના માત્ર ઉછરતા અને અપૂર્ણાં વિજ્ઞાન સાથે ત્રિકાળબાધિત જૈન તત્ત્વાની રીતસર ` તુલના કરી હાત તે। વિજ્ઞાનની સ્તુતિને મ્હાને જૈન તત્ત્વની નિંદા તરફ નજ દ્દારાત, પરંતુ એ તુલના સામાન્ય અભ્યાસથી આવી શક્તી નથી. સારાંશ કેસદિગ્ધ અને અપૂણૅ આજના વિજ્ઞાનની સ્તુતિ કરીને જૈન ધર્મના તત્ત્વજ્ઞાન તરફ પણુ કટાક્ષ કરવાનું તેણે છેડયું નથી.
તેથી ધારાશાસ્ત્રીઓના નિવેદનમાં એ બચાવ લુલા અને પક્ષપાત બુદ્ધિમાંથી જન્મેલે છે, ૯ ખરી દિશા.
દેશ કે પ્રજાના હિતને માટે તેના આરોગ્ય, ધાર્મિક, આર્થિક, નૈતિક જીવન · વિગેરે માટેની ઉપયાગી વિચારણા કરવા સામે કાઇને વાંધો નથી. તેવી વિચારણાને અવકાશ છે તેની
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
જરૂર પણ છે. સૌને પોતાનું હિત વહાલું હોય છે તેમજ દેશનું કે પ્રજાનું સારું થાય તેવી ચાહના સૌને હોય છે. પણ યોગ્ય વિચારણું, સેવાવૃત્તિ, સૌનું સાંભળવું, પરસ્પરના મનના સમાધાન વિગેરે ઉપાયોની જરૂર છે. તે જ ઉપાયે કાર્યસાધક થઈ શકે છે. તેને બદલે બળવા જગાડવા, ક્રાંતિ કરવાનો ઉપદેશ, એ સાચી સેવાની ધગશનું લક્ષણજ નથી. કેવળ અજ્ઞાન અને બાળક બુદ્ધિ તથા માત્ર તફાની વૃત્તિ જ છે.
સાચી સેવાની ધગશવાળ બાંધછોડ કરીને પણ પિતાની સેવાનું ક્ષેત્ર ન છોડે, પિતાનું ધાર્યું ન થયું એટલે તેમાંથી ભાગે, તે નબળામાં નબળો અને માત્ર બેલકણેજ માણસ ગણાય છે. ભાઈ પરમાનંદની જેનો પ્રત્યે ખરી સેવાવૃત્તિ હોત તે નમ્રતાથી જણાઈ આવત. ખરે સેવક લાત મારનારના પણ પગ પંપાળે છે, ને સેવા કરે છે. વિરેાધ ટાળે છે. સેવાના પાઠ જુદાજ છે. ૧૦ પ્રકીર્ણ. - ૧. દીક્ષા પ્રતિબંધક કાયદો થવામાં મુનિરાજેને ઉંમરવિષયક મતભેદ કારણ છે. મુનિરાજોમાં મતભેદ ન હોત તે યુવકે આકાશ– પાતાળ એક કરતા તે પણ કાંઈ પણ બની શકે તેમ નહોતું. છતાં કુસંપને પરિણામે આવેલા આ ખોટા પરિણામને સારું માનીને તેને યશ પિતાને માથે લેવામાં ભાઈ પરમાણંદની કે યુવકેની પ્રામાણિકતા નથી.
૨. “મહાવીર જૈન સમાજ” એ શબ્દોમાં લગ્નક્ષેત્ર વિસ્તાર જેવા સાંસારિક કાર્ય સાથે પ્રભુ મહાવીર જેવા મહાન ત્યાગી પરમાત્માનું નામ જોડી તેનું અપમાન કરવામાં આવ્યું છે.
૩. એક તરફ ભાઈ ભાઈ વચ્ચે વેર ઝેર ખાતર તીર્થો અને મંદિરને જતા કરવાની વાત કરવી અને બીજી તરફ બળવા જગાડવાની વાત કરીને ભાઈ ભાઈ વચ્ચે ભયંકર અશાંતિ ઉત્પન્ન કરવી, એ પરસ્પર વિરોધી વાત છે. જો કે ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ખાતર મંદિર અને તીર્થોને જતા કરવાની વાતમાં મુખ્ય વાત તે વેરઝેરના બાના નીચે તે વસ્તુઓને છોડી દેવાનું સૂચન છે, કેમકે તે વસ્તુઓ તરફ તેમને અણગમે અસાધારણ
ધ્વનિત થાય છે. - માતા, પુત્રી, બહેન કે પત્ની કે જેમના શરીર આપણું શરીરની જેમજ માત્ર હેડકાં, ચામડી, લોહી, માંસ અને મળ મૂત્રથી બનેલાં છે તેની પણ કદાચ કઈ પિતાને કુટુંબી કે જાતભાઈ છેડતી કરે, કે સમજાવ્યા છતાં પણ ઉપાડી જાય કે એવું તોફાન કરે, તો શું ભાઈ પરમાનંદ ભાઈ સાથે વેરઝેર ન થાય તે ખાતર તે બધું જતું કરવાની મનોવૃત્તિ ધરાવે છે કે જે પિતાના માન્ય કે પ્રિયજન ખાતર તેઓ તેમ કરવાની ઉદાર વૃત્તિ (3) રાખી શકતા નથી, તે પછી જૈનને પિતાના જીવનપ્રાણ સમાન મંદિર અને તીથીને એમને એમ ત્યાગ કરવાના ઉપદેશની અસર શી થાય છે? ૧૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ:
1. આપણા દેશની હાલની સ્થિતિ જોતાં ભાઈ પરમાનંદનું ભાષણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિચાર કર્યા વગરનું છે. જે તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કર્યો હોત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩
આટલી અશાંતિ ન થતે. તેમના આ ભાષણ.. ક્ષેત્ર અમદાવાદ નહેાતું. સપની જરૂરના કાળમાં આવા વિચારાની અગત્ય નહેાતી. પેાતાનું અપ સામર્થ્ય અને શ્રોતાની સામાન્ય સ્થિતિ જોતાં દ્રવ્યે પણ તેવા નહાતા; અને પરિસ્થિતિ આમ બળવા જગાડી કામ કરવાની નથી. એટલે ભાવ પણ તેવા નથી. છતાં ઉછીના લીધેલા વિચારાથીભાઈ પરમાનંદદાસ આમ કાચું કાપી બેઠા છે. એને પરમાનંદ માન્યા છે. જેની સેવાભાવના ખરી હાય,
*
બળવાને ઉપદેશ ન આપે. જન સમાજની સાથે રહીને, તેમાં રહીને તેની સેવા કરે. નાત જાત અને સંપ્રદાયના કેાશેટામાંથી નીકળી જાઓ” એમ કહે છે. પણ સેવકથી નીકળીને ભગાય જ નહિ. નીકળીને ભાગે, તે તેનામાં સેવાવૃત્તિ જ નથી. ખાલી ખણુગાં છે એમ સાબિત થાય છે.
૧૨ દયામણી લાગણીના હથિયાર તરીકે ઉપયોગ.
ધર્મની ઢાલ નીચે ચાલતા અન્યાય દૂર કરવાને વેશની પાછળ ભજવાતા નાટકને ઉધાડા પાડવા સામે અને યાગ્ય વિચારણા અને સુધારણા સામે કાઈને વાંધા નથી. પણ તે સ ધર્મ અને તેના તત્ત્વાના રક્ષણની દૃષ્ટિથી થવા જોઈએ. નહિ કે ધર્મ અને તેના તત્ત્વોને નાશ કરવાની મુદ્ધિથી કે માત્ર આવા ન્હાનાઓના હથીયાર તરીકે ઉપયાગ કરવાની દૃષ્ટિથી ધર્મના નાશ કરવાની ઉચ્છેદક વૃત્તિથી તેા ધર્મ માં અને તેના આચરણ કરનારાઓમાં ખામી જોવાનેા કાઇને પણ ભેશ માત્ર હક્ક નથી. અને તે રીતે જોવા દેવાની જરૂર પશુ નથી. તેમજ તેવી દુષ્ટ વૃત્તિથી છિદ્ર જોનારને હર પ્રકારે રાકવાની જરૂર છે.
જન સમાજ સામે તેવા દ્રિો મુકીને પોતાની વૃત્તિ તેમાં સુધારેા કરવાની જણાવી જન સમાજનું વલણ પોતાની તરફ ખેંચી લઈ. પછી મૌલીક સુધારણાની વાત કહી મૂલાચ્છેદ કરવાની વૃત્તિ હેાય છે. માટે ભૂલા કે ખામીઓ તેઓના હથિયાર રૂપ ન અને તેની સાવચેતી રાખવાની પુરી જરૂર છે. આપણે સાધક વૃત્તિથી આપણી ભૂલા ચાસ જોઈએ, તે સુધારીએ, તે સુધારવા ઘેાડી ઘણી અથડામણી પરસ્પર થાય તે પણ વહારી લઈએ, પણ શાંતિના હિમાયતી બગભગતાની ઉચ્છેદક વૃત્તિના હથિયાર ન બનવા પ્રજાને સવેળા ચેતવવામાં આવે છે.
બેકારી, ત્રણેય ફીરકાઓમાં સંપ, ગરીમાને ઉદ્ઘાર, ઓની દુર્દશા મટાડવી વિગેરે યામણી લાગણી ભર્યાં ઉપદેશે। માત્ર, પ્રજામાં ઘુસવાના હથિયાર રૂપ છે. આપણે એ મૂળ પ્રશ્નો સામે તેના ખરા અર્થમાં વાંધા ન લઈએ પરંતુ તેવી વાતાના માત્ર મૂળાચ્છેદના હથીયાર તરીકે ઉપયાગ રાકવા જોઇએ.
બેકારી દૂર કરવાનું તેમના હાથમાં છે જ નહિ; વર્ષથી ખૂમા પાડવા છતાં તેમાં તેઓ કાંઈ પણ કરી શકેલ નથી. કરવા જેવા રસ્તા જ હજૂ તેઓએ લીધા નથી. ત્રણે પીરકાની એકતા પણ્ સની સાથે સેળભેળના ધ્યેય તરફ લઈ જાય છે. જેથી પરિણામે આર્ય પ્રજા તરીકેનું અને જૈન તરીકેનું પણ આપણું વ્યક્તિત્વ જગતમાં ભૂંસાય એવા માર્ગ ઉપર લઈ જવા માટે છેઃ આગળ તેજ ખેલે છે કે “ જાતિ, જ્ઞાતિ, અને સંપ્રદાયના ક્રાશેટામાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
નીકળી જાઓ.” ત્રણેયની એકતા કર્યાં પછી, હિંદુ હિંદુની એકતા કા, પછી હિંદુ મુસલમાનની એકતા કા, પછી દુનિયાના સર્વમાનવ સાથે એક્તા કરો. ” કાશેટામાંથી નીકળવાના ઉપદેશનું આ અંતિમ તાત્પર્ય છે. સ્ત્રીઓની દુર્દશા મટાડવાની વાત પણ તેવી જ લલચામણી છે. પણ સ્ત્રી વર્ગને હાથમાં લઈને તેમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદ પ્રેરીતે હિંદુ જાતિની સ્ત્રીઓની નીતિરીાત ભગાડીને હિંદુ પ્રજાને રક્ષક મહાન ક્ષ્િા તેડી પાડવાની વૃત્તિ છે. આપણે આપણી મા—હેન-પત્ની-પુત્રીના હિત સમજીએ છીએ. તેના ભલા માટે રાજી હાઈએ છીએ અને લઈ શકાય તેટલી સંભાળ લઈએ છીએ. સ્ત્રી અને પુરૂષ વચ્ચેના કુદરતી ભેદ કાઈથી પણ ભાંગી શકાય તેમ નથી. શક્ય સાધને અને સંજોગામાં પ્રજા પોતાનાથી બનતું કરે છે. પ્રજાના સંજોગા જ કેટલાક વિષમ હોય તા તેને ભાગ સ્ત્રીઓને પણ મળે એ સ્વાભાવિક છે. ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં શ્રી કૃષ્ણ કહે છે કે “ આ પ્રજાના નાશ ન થાય માટે આ લડાઈ લડવાની છે. કારણ કે કૌરવામાં અન્યાય છે અને પ્રજામાં અન્યાય પેસે તે અનુક્રમે સ્ત્રીએ બગડે અને પ્રજાના નાશ થાય. માટે આ લડાઈ લડવાની જરૂર છે વિગેરે અર્થાત્ કઇ પણ પ્રજાનેા નાશ કરવા હાય તે તેની સ્ત્રીઓમાં બગાડા ઉત્પન્ન કરવાથી તે પ્રજા નાશ પામે. સ્વતંત્રતા અને હક્કની વાતા કરી સ્ત્રીઓને ઉશ્કેરી તેમની નીતિરીતિ ઢીલી કરવાની રચનામાં કાંઈ તત્ત્વ દેખાતું નથી. પરંતુ પ્રજાના સમૂળાચ્છેદનું એ હીલચાલને એક હથીયાર બનાવવાનું ચેગ્ય નથી. વખતે વખત પસાર થતા કાયદાઓના ભાર નીચે આખી પ્રજા દિવસે ને દિવસે ગાઠવાતી જાય છે. તેમાંથી સ્ત્રીઓ કઈ રીતે છટકવાની હતી. પણ સ્વતંત્રતા અને હકકાના મીઠા શબ્દોમાં સ્ત્રીને ભેળવીને પુરુષા સામે, કુટુ ́ખીએ સામે, હિંદુ ધર અને સંસાર વ્યવહાર સામે ઉશ્કેરીને આપણા સાંસારિક જીવનમાં કુસ'પ અને અથડામણી ઉત્પન્ન કરી વિનાશ તરફ લઈ જવાના વિચાર સિવાય બીજું કાંઈ પણ જણાતું નથી. સ્ત્રીઓની પવિત્રતા અને સ્વમાનની રક્ષા માટે હિંદુએ જે કાળજી ધરાવે છે તેના પ્રમાણમાં જગતની કાઈ પણ પ્રજા ધરાવતી થવાને હજી વખત લાગશે.
""
૧૩ શાંતિ અને સેવાના વાસ્તવિક મા
અમે નથી ઈચ્છતા કે ભાઈ પરમાનદ સધ બહાર મુકાય. યાગ્ય સમજીતથી, ડાહ્યા માણસાની યેાગ્ય સલાહથી બધું યશાયાગ્ય પરીણામ આવી શકે છે. પરંતુ ખાટી દ્ અને પક્ષપાતી વલણ હ ંમેશ અનિષ્ટ પરિણામનું જનક નિવડે છે. શ્રીમાન અમદાવાદના નગરશેઠની ન્યાયપ્રિયતા અને નિર્ભય કર્તવ્યશક્તિ માટે અમને માન ઉત્પન્ન થયું છે. તેથી નિષ્પક્ષપાતપણે બાણ કે લાગવગ કે કોઈ પણ પ્રકારની આજુબાજુની અસર વીના જે ચેાગ્ય હશે તેજ કરવાના પોતાના વિચારને મક્કમપણે વળગી રહ્યા છે, તેને અમે ખાસ અભિન’દીએ છીએ. વાસ્તવિક રીતે જીદ્દી બનવા બનાવવાને બદલે સંધમાં શાંતિ માટે અને શ્વમ તરફના આદર બતાવવા માટે પણ ભાઈ પરમાનંદને સમજાવીને તેમના ભાષણમાંના અશાંતિકારક અને ધર્મવિરુદ્ધના ભાગ માટે યેાગ્ય વ્યવસ્થા કરાવીને તેના નિષ્પક્ષપાત બચાવ એજ શાંતને અને સેવાને યેાગ્ય માર્ગ ગણાય.
૧૪ ભાષણને સંપૂર્ણ પણે સમ્મતિ નથી.
નિવેદન કરનારા લખે છે કે – તેમના દરેક વિચારો સાથે અમે સપૂર્ણ પણે સમ્મત છીએ એમ કહેવાની મતલબ નથી. કયા ભાગ સાથે સમ્મત નથી એ જો તેઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
બહાર પાડયું હતું તે, જૈન સંઘનું કામ ઘણું સરળ થાત. જો કે તેઓ જૈન તરીકે પિતાને જાહેર કરે છે, એટલે ભાષણમાં જૈન ધર્મને ઉચ્છેદનારા ભાગ સાથે સમ્મત ન જ હેઈ શકે. પણ તે ભાગે સ્પષ્ટ બહાર પાડ્યું હતું, તે જનતા બરાબર સમજી શક્ત. ૧૫ મિલિક વિચારણાને શબ્દ છળ.
નિવેદનકારે--આચાર અને વિચારે મૌલિક વિચારણું માંગે છે. વિચારણામાં કદાચ મતભેદને અવકાશ ન ગણુએ, પણ ભાઈ પરમાણંદ તે ચર્ચા અને દલીલને અવકાશ નથી એમ જણાવીને સીધે બળ અને હલ્લે લઈ જવાની વાત કરે છે. તે ભાગ નિવેદનકારે છુપાવીને માત્ર વિચારણની વાતને આગળ કરી શબ્દ છળ કરે છે. જે ન્યાય માર્ગ નથી. ૧૬ આપણું સેનું જૈન તરીકેનું કર્તવ્ય
જે આપણે સમાજનું હિત ચાહતા હેઈએ તે શાંત ભાવે વિચારણા કરીને સમાજ હિતનાં કામ કરીએ, મતભેદો દૂર કરીએ. વિચારણાને, સુધારણાને જરૂર અવકાશ છે. સમાજને સારા કામની ખાસ જરૂર છે, પરંતુ આવા આવા પ્રસંગો વર્ષોથી આપણને કર્તવ્ય ક્ષેત્રમાં કેન્દ્રિત થવા દેતા નથી. આવા પ્રસંગને પક્ષપાત કરવાથી અંતર વધતું જાય છે. સમાજ માટે ગમે તેટલી વાતો કરવા છતાં કામ પણ કરી શકાતું નથી. શાસનના અને પિતાના આત્માના હિતની દૃષ્ટિથી આવા વિરેધક પ્રસંગે ઉત્પન્ન ન થાય, તે ઈચ્છવા
ગ્ય છે. સમય બારીક છે, છતાં જુદો ચોતરે જમાવવામાં અને પક્ષાપક્ષી મજબૂત બના વવામાંથી હજુ વર્ષો થયા ફારગત નથી થયા, તે સમાજના હિતના કામ કરવાને વખત કયારે આવશે ?
૧૭ સુખલાલજીને.
વારસાથી પણ શરીર, આકૃતિ, વર્ણ, ટેવ, સંસ્કાર, મિલ્કતો, અધિકાર અને ધર્મ વિગેરે મળે છે. એ જગજાહેર અને સિદ્ધ વસ્તુઓ ન સ્વીકારવામાં ગાઢ અજ્ઞાન રહેલું છે. અને સાચા અર્થમાં કેને કેવું માન આપવું કે ન આપવું ? એ એક જાતને ઘમંડ જણાય છે. અમદાવાદ અને અમદાવાદના નગરશેઠ કુટુંબની જૈન સંઘની સેવાઓ અનેક છે. પણ ઉપક્ષિને સૂર્યનાં તેજને પરિચય કે પરીક્ષા સહજ રીતે જ ન હોય, તેથી તેની વિચારણા અસ્થાને છે.
નિષ્પક્ષપાતી માણસ ન્યાયસરની કઈપણ ફરજ બજાવવામાં હમેશાં મદદગારજ હોય છે, કદાચ—કેટલાક અંગત સંજોગેથી તેમ ન બની શકે તે મૌન તો સેવેજ. અન્યથા પક્ષપાતી બુદ્ધિ સિદ્ધજ થાય છે. નિષ્પક્ષપાતીની વાત ધ્યાન આપવા લાયક છે. અન્યથા તે ઉપેક્ષ્યજ છે. : તાત્વિક ધર્મ એટલે જૈન સિદ્ધાંત શૈલિથી નિશ્ચય ધર્મ, નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધમઃ એ બે પ્રકારના ધર્મો પરસ્પર સાપેક્ષ હોય ત્યાંજ જૈનત્વ છે. અને તે બન્ને પરસ્પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
નિરપેક્ષ હોય તે તે બનેય નિષ્ણાણ ગણાય છે. જેમ વ્યવહાર નિપ્રાણ હોઈ શકે, તેમ નિશ્ચય પણ એ રીતે નિષ્માણ હેઈ શકે.
ત્રિકાલાબાધિત પરસ્પર સપ્રાણ નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મને કઈ પણ કાળે કઈ પણ તીર્થંકર પરમાત્માએ, ગણધર ભગવંતએ, કે પૂર્વના જ્ઞાની આચાર્યોએ વિરોધ કર્યોજ નથી, કરે પણ નહીં. તેથી પરમાત્મા મહાવીરદેવ અને તેમના અનુયાયિ પૂર્વના કોઈ પણ આચાર્યો અધાર્મિક ઠરતા નથી, સાપેક્ષ વ્યવહારને પણ તેઓએ અવશ્ય સ્થાન આપેલું છે અને તે ધર્મનું-જૈનત્વનું અંગ છે. તેને ઉડાવનારા અધાર્મિક સિદ્ધ છે.
વ્યવહારિક ધર્મના વિરોધમાં નિશ્વય ધર્મને વિરોધ આવી જાય છે. અને નિશ્ચય ધર્મના વિરોધમાં વ્યવહાર ધર્મને વિરોધ આવી જાય છે. પૂર્વના મહાપુરુષોએ નિષ્માણ વ્યવહારને વિરોધ કર્યો હોય, તેમ નિપ્રાણ-અતાત્વિક–નિશ્ચયને પણ વિરોધ કર્યો હોય છે.
ભાઈ પરમાણુંદના ભાષણમાં વ્યાવહારિક ધર્મનો વિરોધ છે, એમ આડકતરી રીતે પણ કબુલ કરવામાં આવ્યું છે. તેથી તેની સાથે સંબંધ ધરાવતા નિશ્ચય ધર્મને પણ વિરોધ કબુલ થઈ જ જાય છે.
પરંતુ ખરી રીતે ભાઈ પરમાનંદે નિશ્ચય કે વ્યવહાર એવા ધર્મના ભેદ પાડ્યા વિના સીધે ધર્મના મૂળમાં જ ઘા કર્યો છે. અને તેની સામે બળવો જગાડવા ઉશ્કેરણી કરી છે. તાત્વિકધર્મ અને વ્યવહાર ધર્મ: એવા ભેદે આગળ કરીને મદદે દેડી આવવામાં કેવળ પક્ષપાત બુદ્ધિ સ્પષ્ટ તરી આવે છે.
જૈન તત્વ શૈલિ અને તેની ચાલ પરિસ્થિતિ ન સમજનાર સેંકડો જન્માન્તરો સુધી શાસ્ત્રો ભણે તો પણ રહસ્ય મળી શકતું નથી. ત્યારે બીજાની બુદ્ધિ ઉપર અંધશ્રદ્ધાથી આધાર રાખવો પડે છે. તેવી વ્યક્તિઓ સાથે ચર્ચામાં ઉતરવું એ વાસ્તવિક રીતે નિષ્ફળ પ્રયત્ન છે. છતાં તેમને પિતાને પોતાને સાચો ખ્યાલ આવે એ ખાતર પદ્ધતિસર ચર્ચા કરવા માટે હર પ્રસંગે તૈયાર રહેવામાં અમે અમારી ફરજ સમજીએ છીએ.
ન શૈલિ અને તેની વર્તમાન પરિસ્થિતિ બરાબર સમજનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ અનુકુળ વખતે ભાઈ પરમાનંદનું ભાષણ જૈન ધર્મથી વિરોધી છે, એમ પદ્ધતિસરની લેખિત કે જાહેર ચર્ચાથી સાબિત કરવું બિલ્કલ મુશ્કેલ છે જ નહીં.
પરસ્પર સાપેક્ષ તાત્વિક–નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારણા કરવા સામે કોઈને પણ લેશમાત્ર મતભેદ છે જ નહીં. પણ યોગ્ય સુધારણાને બદલે ધર્મના મૂળમાં ઘા કરવાની વાત પણ સાંભળી શકાય નહીં, તો પક્ષ તે કેમજ કરી શકાય ? મૌલિક સંશોધન, બળ, ક્રાંતિ વિગેરે ભાઈ પરમાણુંદના શબ્દોમાં મૂલે
છેદકવૃત્તિ ભરી છે. જેથી તે નિઃસંશય ધર્મવિરેાધ છે. સહેજ પણ વિચારીને ભાષણ વાંચવાથી સહજમાંજ સમજાય તેમ છે. તેને વાસ્તવિક રીતે કોઈપણ બચાવ કરી ન શકે.
તાત્ત્વિક વ્યવહારની વાત પ્રસંગે નિષ્ણાણ વ્યવહાર શબ્દ મૂકો એ દંભને એક પ્રકાર છે. યોગ્ય ફરજ બજાવતાં ભવિષ્યમાં શું થાય, તે મનસ્વી પુરુષો વિચાર કરતા નથી. છતાં શું થશે ? તે તો થયેજ જોવાય. ત્રિકાળજ્ઞાની વિના કેઈકના જ ભવિષ્ય સાચાં પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૭
વિવિધ જૈન સંસ્થાઓને જલ્દી નાશ આણવાની વાત બેટી છે. સપ્રાણ સંસ્થાઓને નાશ કરવાથી પણ થવાનો નથી અને નિપ્રાણ નાશ થયા વિના રહેવાનો નથી. તેથી તે આણવાનો માર્ગ ખુલ્લે કરવાનો આરોપ અર્થ શૂન્ય છે.
સરકાર સામે બાથ ભીડવી સહેલી છે, પણ શેઠાઈ સામે બાથ ભીડવી મુશ્કેલ છે. કેમકે તે પ્રજાના પ્રાણુ સાથે વણાયેલ છે. સરકારો તે આવે ને જાય છે, પણ પ્રજામાં વણયેલ પ્રજા રક્ષક તો સ્થિર સ્થાથિ રહે છે. છતાં જે કાળે જે બને તે ખરું. તેને આજથી આ પ્રસંગે વિચાર નકામો છે. છતાં આજ સુધી આ સલાહ આપવાને વખત કેમ ન મળ્યો ?
આ આખો કાગળ મોટા મોટા શબ્દો, ગુંચવડીયા વાકયે, સ્વ મહત્તા, પક્ષપાત, તેડાઈ વિગેરેથી માત્ર ભોળી જનતાને ભ્રમણામાં નાંખી ગુંચવવાના એક પ્રયત્ન રૂપ જણાઈ આવે છે.
વાસ્તવિક રીતે આવા પ્રયત્નો ઉપેક્ષ્ય છે, તેથી ન્યાય અને સમતલ મગજથી પિતાને માથે આવી પડેલી ફરજમાં મક્કમ રહી યોગ્ય માર્ગે આગળ વધવામાં શ્રેયજ હોય છે. અલબત્ત તેમાં દીર્ધ દૃષ્ટિને, યોગ્ય વિચારણાને જરૂર મહત્ત્વનું સ્થાન તે છે જ, પરંતુ કર્તવ્યનિષ્ઠા તે સુઝાડે જ છે. ૧૮. કેટલાક સામાન્ય પ્રશ્નો.
ર૭ પ્રશ્નોમાં કેટલાક અસ્પષ્ટ અને અવ્યવસ્થિત છે. કેટલાક પરસ્પર અન્તર્ગત થાય તેવા પુનરુક્તિરૂપ છે. કેટલાક વ્યક્તિગત અને અંગત સ્વરૂપના છે. કેટલાક શ્રી સંઘ સાથે ન લાગે વળગે તેવા અને કેટલાક શ્રી સંઘે ઉપેક્ષા કરવા લાયક, તથા કેટલાક જે તે પ્રસંગે ઉપસ્થિત થયે વિચાર કરવા ગ્ય છે, છતાં તેમના વિચારવા ચાગ્ય ઘણા પ્રશ્નોના ખુલાસા ઉપરના લખાણમાં જુદી જુદી રીતે આવી જાય છે.
અને પ્રજાના હિતને માટે વિચારવા એગ્ય પ્રશ્નોને વિચાર સંઘમાં ચાલતો જ હોય છે. આગેવાને તે વિચારે એ સ્વાભાવિક છે. તેમાં આપણે રીતસરને સાચો સહકાર ભળે એટલે તે કાર્યોની પણ સફળતા થાય.
જૈન ધર્મ તરફ માન ધરાવનાર સામાન્ય માણસ પણ ભાઈ પરમાગંદનું ભાષણ જરા શાંતિથી તેમાંના પરચુરણ કટાક્ષ તરફ ઉપેક્ષા કરીને વાંચે તે પણ એકંદર આપોઆપ “તે ધર્મના મૂળને ઉચ્છેદનાર છે.” એમ તેને સ્પષ્ટ જણાઈ આવે તેમ છે. પછી તેમાં સાબિતીઓ આધારો કે વિચાર કરવાનાં ધોરણે ઘટાવી જોવાને સ્થાન રહેતું નથી. ખરી રીતે તે ભાષણને ધામિક કે ધર્મવિરૂદ્ધ એવા હળવા શબ્દોથી સંબેધવાને બદલે મારી સમજ પ્રમાણે જન ધર્મનાં મૂળને ઉછેદ સૂચવનારું કહેવાથી તેનું યથાર્થ સ્વરૂપ સમજાવી શકાય છે.
આ ભાષણ ધર્મના મૂળમાં ઘા કરનારું છે. એમ કબુલ કરનારજ તે ભાષણને વિરોધ કરનારને સત્તા બાબતને પ્રશ્ન કરી શકે છે. તે પહેલાં સત્તાને પ્રશ્ન કરવાને અધિકારજ ઉપસ્થિત થતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
ભાવનગરના સંઘની એક વ્યક્તિ અમદાવાદમાં આવીને અમદાવાદના સંઘપતિને પોતે જૈત તરીકે મળવાની સભ્યતા પણ બતાવ્યા વિના, તેમની સાથે જનાના ભલાના વિચારાની આપલે કર્યાં વિના, કાઇપણ પ્રકારની સત્તાના આધાર વિના ધવિરુદ્ધ ગમે તેમ ખેાલી ગયા પછી સત્તા અને અધિકારના પ્રશ્નો પૂછવાને ડાહ્યા માણસા ન્યાય કેમ કહી શકશે ? અર્થાત્ ન્યાયની દૃષ્ટિથી જોતાં એ ઉહાપાહ કરવાને અધિકાર જ રહેતા નથી,
ધાર્મિક પ્રતિનિધિત્વવાળી કે બીજી કઈ સસ્થાઓને જૈન સંઘ સાથે સબંધ રાખતી ગણવી ? કેાની સાથે સીધી યા રીતસરના પ્રતિનિધિ મારફત વાતચીત કરવી ? પેાતાની સત્તા કેટલી છે? તેના ઉપયાગ કેમ અને કેટલા કરવા ? ફરજના જુદા જુદા વિભાગેામાં કામ કરવાને જુદા જુદા સ્ટાફ રોકવા કે જાતેજ કામ કરવું? વગેરે પેાતાની અનુકુળતા તથા કાયદાને લગતા પ્રશ્નો વિચારવાનું કામ શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઇનું પેાતાનું છે. એટલે તે ખાખત અત્રે ઉહાપાહે કરવા અસ્થાને છે.
ઉપસંહાર
દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વા તરફ તેમણે સીધા અને આડકતરા જુદા જુદા પ્રસં ગામાં જુદા જુદા શબ્દોથી ધા કર્યાં છે એટલુંજ નહિ પણ જૈન તત્ત્વ જ્ઞાન સામે પણ આડકતરી રીતે અશ્રદ્ધા પ્રગટ કરી છે.
તેમણે એમ નથી કહ્યું કે–“ પૂજન કે અમુક ધર્માચરણ અમુક રીતે કરે છે તેમાં અવિધિ છે, તેમાં ખામી છે માટે તેને અમુક રીતે સુધારા. ” પણ એમ કહ્યું છે કે–એ વસ્તુઓના ઉપદેશની જરૂર નથી, એમ ક્વીને મૂળ વસ્તુએજ ઉડાવી છે. અને તેને જીવન બગાડનાર તત્ત્વા તરીકે જાહેર કર્યાં છે. વેર ઝેર ન વધે માટે બધું જતું કરશે. એમ કહીને મદિશ અને તીના ત્યાગ સૂચવ્યા છે, જે માનવાને જૈનસમાજ બિલકુલ તૈયાર ન જ હાય.
આ નિવેદનના અનુસંધાનમાં હવે પછી પણ ઉપયેાગી ખુલાસા કરવાની જરૂર પડશે તે કરીને જનસમાજને આડે રસ્તે દ્વારાતા અટકાવવાની અમારી ફરજ બજાવીશું.
આવા રત્નચિંતામણિ જેવા જૈન ધર્માં પામીને, ઉત્તમ કુળ સામગ્રી પામીને તેની આરાધના તે। દૂર રહી પણ તેના મૂળમાં આગ લગાડવાની આપણા એક ભાઈને આવી બુદ્ધિ સૂઝી તેથી આપણને ખરેખરી દિલગિરી થાય છે.
માનસિક રોગ ઉત્પન્ન કરનારા એવા વિચાર વાતાવરણ અને ઉચ્છેદક વૃત્તિની અસરથી આપણું અને આપણા સતાનનું અહિત થાય તેને માટે કેટલા સાવચેત રહેવાની જરૂર છે ? તેનું વિશેષ વિવેચન કરવાની જરૂર જણાતી નથી.
ભાઈ પરમાણંદ અને તેને ખાટા બચાવ કરનારા આપણા બીજા ભાઇઓને સત્તુદ્ધિ સુઝે એટલું ઇચ્છીને વિરમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મુદ્રકઃ મગનલાલ બકરભાઈ પટેલ, ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ,
પાનકાર નાકા–અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________ અમદાવાદના શ્રી સંઘે કરેલો હોય શા, પરમાનંદ કુંવરજી કાપડીઆ સાથે સંબંધ રાખવે નહિ અમદાવાદ (રાજનગર)ના શ્રી સકળ સંઘે શ્રીમાન સંધપતિ નગરશેઠ કરતુરભાઈ મણીભાઈની અધ્યક્ષતામાં સં. 1992 ના શ્રાવણ વદ 3 તા. 9 મી ઓગસ્ટ 1936 રવિવારના દિવસે સવારના નગરશેઠના વડે એકત્રિત થઈ નીચેને ઠરાવ કર્યો છે. ઠરાવ શા. પરમાનંદ કુંવરજી કાપડીઆએ તા. 20-6-36 ના રોજ મળેલ જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે જે ભાષણ આપી છપાવીને પ્રસિદ્ધ કર્યું છે તેથી સકળ સંઘની લાગણી અત્યંત દુભાયેલી છે; તેથી આજને મળેલ સકળ સંધ કરાવે છે કે આપણે તેમની સાથે સંબંધ રાખવો નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com