________________
રાષ્ટ્રિય ધ્વજ વંદનની ક્રિયામાં માત્ર એક કાષ્ટ દંડ અને વસ્ત્ર ખંડ સિવાય બીજાં શું હતું ? તેને વંદન પણ એક જાતની વેશ પૂજા તે છે. કહેવામાં આવશે કે—“ તેમાં દેશસેવાની ભાવના, દેશ ખાતર સ્વા ભાગની ભાવના કેન્દ્રિત છે. ” તા આ તરફ પણુ “ તેવા જૈન મુનિ વેશમાં ત્યાગ, સંયમ અને મહાન પુરૂષાની ઉન્નત ભાવના કેન્દ્રિત છે. માટે તે પૂજ્ય અને આદરણીય છે. ”
જેમ દેશસેવાને નામે દેશસેવકાના ટાળામાં ઘુસી ગયેલા બદમાશે। અને સ્વાથી લેાકાને યથાયાગ્ય રીતે ઉધાડા પાડવા સામે કાઈના ખેમત ન જ હાય, તે જ પ્રમાણે વેશની પાછળ નાટક ભજવનારાઓને યાયેાગ્ય રીતે ઉઘાડા પાડવા સામે પણ કાઇને વાંધા ન હેાય. બન્નેમાં વ્યક્તિઓના દોષને લીધે દેશસેવા અને તેના ચેાગ્ય સાધને જેમ ખાટા ઠરતા નથી, તેમજ મુનિવેશ પણુ ખાટા ઠરતા નથી. વ્યક્તિના દેાષનો સામે કટાક્ષને બદલે સીધેધ વેશની સામે કટાક્ષ એ સાધુ સંસ્થાને મૂળથી ઉખેડી નાખવાની વૃત્તિમાંથી જન્મેલી કુભાવના છે; તેની સામે યુવાને ઉશ્કેરીને ન અટકતાં ધર્મક્ષેત્રમાં રાજ્યસત્તાને પણ મદ્દે ખેલાવે છે.
રાજ્યસત્તાને મન્ને ખેલાવવાનું કારણ તેા સમાજમાં તેમનું કેાઈ સાંભળતું નથી, કેમકે સમાજને ચાહુ અને વિશ્વાસ તેમણે મેળવેલા નથી. એ જાય છે.
**
,,
જે રાજ્યપદ્ધતિ પ્રજાના હિત અને વિકાસ ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવતી હાય તેને ધાર્મિક બાબતેામાં હાથ નાંખ્યા સિવાય છુટકો નથી. આમ કહીને રાજ્યને ધાર્મિક ખાતામાં હાથ નાંખવા તેાતરે છે.
આવી કઈ રાજ્યપદ્ધતિ છે? તેને તેમણે નિર્દેશ કર્યાં નથી. આ પ્રજાનું સ્વરાજ્ય તા દૂર છે “આજે શહેનશાહને આપણે ભૂલતા જઈ એ છીએ. ” “આપણા દેશમાંથી પરદેશી સત્તા દૂર થવી” વિગેરે શબ્દોથી પરદેશી સત્તાની ધુંસરીમાંથી નૌકળી જવાને યુવકાને કટીબદ્ધ થવાના ઉપદેશ આપે છે. દેશી રાજ્ય પદ્ધતિ બ્રિટિશ રાજ્યપદ્ધતિ કરતાં સારી હાવાની તેની માન્યતા છે કે નહિં? તે પણ તેમણે જણાવેલ નથી.
તેથી માત્ર વડાદરા રાજ્યના દીક્ષા ધાર્મિક હક્કોની ખમતામાં ચૈન કેન રાજ્યસત્તાની દરમ્યાનગીરિ નાતરે છે. ખીચડા હાવાના પણ એક પુરાવા છે.
નિયામક કાયદાને પેાતે ટકા આપ્યા છે તેથી અને પ્રકારે ડખલ પહાંચાડવાને ઉદ્દેશ હાવાથી માત્ર આમ જોતાં તેનું ભાષણુ પરસ્પર વિરાધી વિચારાના
સાધુએ ત્યાગી અને મુમુક્ષુ જીવન છેાડી દે, ત્યાગના ઉપદેશ છેાડી દે અને મુનિતા વેશ ાડી દે પછી જૈન સાધુ તરીકેનું અસ્તિત્વ જગતમાં કેવી રીતે રહે છે ? અર્થાત્ જગતમાંથી તે સંસ્થા તદ્દન ભૂંસાઈ જાય છે. જો કે એમ બનવાનું નથી. પરંતુ માત્ર આવા માણસાની ઉચ્છ ખલતા બહાર આવવા સિવાય તેના કર્યો અર્થ નથી.
Ο
સાધુ તત્ત્વની વિદ્યમાનતા એટલે જ દેવ અને ધમ તત્ત્વની વિદ્યમાનતા. કારણ કે દેવ અને ધર્મને ઓળખનાર એ તત્ત્વ છે. એ એક્જ તત્ત્વ ખેાલતું ચાલતું છે. સાધુ સ ંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com