________________
८
મહાન તીર્થંકરાના એ ઉપકારાથી ભક્તિમાં આવેલા ભક્તને તેના સત્કાર કરવાના સાધન દ્વારા તરીકે જગમાં મદિરા અને મૂર્તિનું અસ્તિત્વ છે. મહાન તીર્થંકરાની અસાધારણુ વિશિષ્ટતા અને અસાધારણ ઉપકાર જોતાં પ્રજા વિવિધ રીતે તેના સત્કૌરના—પૂજાના પ્રકારે ચેાજે તે ન્યાયસર અને ફરજરૂપ છે. શ્રી તીર્થંકરભગવંતાના ગુણ્ણા અને ઉપકાર અમાપ છે, તેથી તેની પૂજાના-સત્કારના પ્રકારા પણ અમાપ છે. તે દરેક પ્રકારો ધાર્મિક જીવનમાં આગળ વધવાનું મોટામાં મેટું અવલંબન છે. ધાર્મિક જીવનમાં પ્રજા જેમ વધે તેમ તેનુ વ્યાવહારિક જીવન પણ આગળ વધેજ. અર્થાત્ પ્રજાના હરેક પ્રકારના યેાગ્ય જીવનના આધાર આ રીતે તીથ કરભગવંતા ઉપરજ રહે છે. ત્યારે તેના મદિરા અને મૂતિઓ તરફ્ના કટાક્ષ સીધા તીર્થંકરા અને તેમના ઉપદેશ ઉપર જ ચાલ્યેા જાય છે.
આજના જડવાદને અનુસરવું એ સુધારા કહેવાય છે, અને તીર્થંકરાના ઉપદેશને યથાશક્તિ અનુસરવું તેને જ આ લેકે સ્થિતિચુસ્તતાનુ નામ આપે છે, અને તેને દૂષણ રૂપ ગણાવે છે. નાળામાં નબળા જૈનથી પણ તીર્થંકરાના ઉપદેશ પ્રમાણેનું વન છેડવું કેમ બની શકે ?
ગુરૂતત્ત્વના મૂળમાં થા.
જૈન સાધુનું જગતમાં વ્યક્તિત્વ ત્રણ રીતે છે. ૧. તેના વેશ.
૨. તેનેા તીર્થંકરના ઉપદેશ અનુસાર ત્યાગના ઉપદેશ.
૩. અને પેાતાની ત્યાગ તથા મુમુક્ષુતાના ઉદ્દેશ વાળી સ્વયં આચારણા. તે કહે છે કે “ વેશ પૂજાની માહિનીમાંથી લૉકાને મૂક્ત કરવા જોઈએ. ” બદલવાની જરૂર નથી. ” વિગેરે વાકયાથી જૈન સાધુઓને જૈન સાધુવેશ જરૂરને નથી એમ કહે છે.
બાહ્ય વેશ
પૂજા કરો. તપ કરે. જપ કરા, સંસાર અસાર માનેા વગેરે આપણા જીવનને નીરસ અને નિષ્પ્રાણ બનાવે તેવા ઉપદેશ ધર્મગુરૂઓ આપી રહ્યા છે.' અર્થાત્ સાધુઓએ આ ઉપદેશ પણુ બંધ કરવા જોઇએ અને બીજોજ ઉપદેશ આપવા જોઇએ. આમ કહીને તીર્થંકરાના ઉપદેશ આપવાનું બંધ કરવા કહે છે.
*
“ એકંદર જૈન સાધુએનું ત્યાગી જીવન અવ્યવહારૂ અને નિરૂપયાગી છે. એ સાધુ જીવન સાધુઓની સ્વતંત્રતા અને ઉપયાગતા હરી લે છે તેથી તે મૌલિક સંશાધન માગે છે.” કેવળ ત્યાગી તથા મુમુક્ષુના સત્કાર તથા ભક્તિ તા કરવા નહીં પણ તેને આહારાાદ પણ ન આપવું અર્થાત્ એવા ત્યાગી અને મુમુક્ષુઓને પણુ ભૂખે તરષે મરવા દેવા આમ કહીને ત્યાગ અને મેક્ષ માર્ગને બંધ કરવાનું કહે છે. અને સાધુસંસ્થાનુ મૌલિક સંશાધન એટલે પૂર્વકાળથી ચાલી આવતી સાધુસંસ્થાના નાશ જ સૂચવે છે. પહેલાં તા એમ કહેતા હતા કે અમૂક સાધુએ ખરાબ છે. સાધુસસ્થામાં અમૂક સડૅા છે. તે દૂર થવા જોઇએ. હવે કહે છે કે—એ સંસ્થા મૂળથીજ ન જોઈએ; કકિ બીજી જ જોઇએ, એમ કહીને મુળથી જ સંશાધન એટલે મુળથી જ ઉચ્છેદ સૂચવે છે. તે કહે છે: “તેથી કેવળ ત્યાગી અને મુમુક્ષુએને પણ પોષવાના જરૂર નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com