Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪ નીકળી જાઓ.” ત્રણેયની એકતા કર્યાં પછી, હિંદુ હિંદુની એકતા કા, પછી હિંદુ મુસલમાનની એકતા કા, પછી દુનિયાના સર્વમાનવ સાથે એક્તા કરો. ” કાશેટામાંથી નીકળવાના ઉપદેશનું આ અંતિમ તાત્પર્ય છે. સ્ત્રીઓની દુર્દશા મટાડવાની વાત પણ તેવી જ લલચામણી છે. પણ સ્ત્રી વર્ગને હાથમાં લઈને તેમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદ પ્રેરીતે હિંદુ જાતિની સ્ત્રીઓની નીતિરીાત ભગાડીને હિંદુ પ્રજાને રક્ષક મહાન ક્ષ્િા તેડી પાડવાની વૃત્તિ છે. આપણે આપણી મા—હેન-પત્ની-પુત્રીના હિત સમજીએ છીએ. તેના ભલા માટે રાજી હાઈએ છીએ અને લઈ શકાય તેટલી સંભાળ લઈએ છીએ. સ્ત્રી અને પુરૂષ વચ્ચેના કુદરતી ભેદ કાઈથી પણ ભાંગી શકાય તેમ નથી. શક્ય સાધને અને સંજોગામાં પ્રજા પોતાનાથી બનતું કરે છે. પ્રજાના સંજોગા જ કેટલાક વિષમ હોય તા તેને ભાગ સ્ત્રીઓને પણ મળે એ સ્વાભાવિક છે. ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં શ્રી કૃષ્ણ કહે છે કે “ આ પ્રજાના નાશ ન થાય માટે આ લડાઈ લડવાની છે. કારણ કે કૌરવામાં અન્યાય છે અને પ્રજામાં અન્યાય પેસે તે અનુક્રમે સ્ત્રીએ બગડે અને પ્રજાના નાશ થાય. માટે આ લડાઈ લડવાની જરૂર છે વિગેરે અર્થાત્ કઇ પણ પ્રજાનેા નાશ કરવા હાય તે તેની સ્ત્રીઓમાં બગાડા ઉત્પન્ન કરવાથી તે પ્રજા નાશ પામે. સ્વતંત્રતા અને હક્કની વાતા કરી સ્ત્રીઓને ઉશ્કેરી તેમની નીતિરીતિ ઢીલી કરવાની રચનામાં કાંઈ તત્ત્વ દેખાતું નથી. પરંતુ પ્રજાના સમૂળાચ્છેદનું એ હીલચાલને એક હથીયાર બનાવવાનું ચેગ્ય નથી. વખતે વખત પસાર થતા કાયદાઓના ભાર નીચે આખી પ્રજા દિવસે ને દિવસે ગાઠવાતી જાય છે. તેમાંથી સ્ત્રીઓ કઈ રીતે છટકવાની હતી. પણ સ્વતંત્રતા અને હકકાના મીઠા શબ્દોમાં સ્ત્રીને ભેળવીને પુરુષા સામે, કુટુ ́ખીએ સામે, હિંદુ ધર અને સંસાર વ્યવહાર સામે ઉશ્કેરીને આપણા સાંસારિક જીવનમાં કુસ'પ અને અથડામણી ઉત્પન્ન કરી વિનાશ તરફ લઈ જવાના વિચાર સિવાય બીજું કાંઈ પણ જણાતું નથી. સ્ત્રીઓની પવિત્રતા અને સ્વમાનની રક્ષા માટે હિંદુએ જે કાળજી ધરાવે છે તેના પ્રમાણમાં જગતની કાઈ પણ પ્રજા ધરાવતી થવાને હજી વખત લાગશે. "" ૧૩ શાંતિ અને સેવાના વાસ્તવિક મા અમે નથી ઈચ્છતા કે ભાઈ પરમાનદ સધ બહાર મુકાય. યાગ્ય સમજીતથી, ડાહ્યા માણસાની યેાગ્ય સલાહથી બધું યશાયાગ્ય પરીણામ આવી શકે છે. પરંતુ ખાટી દ્ અને પક્ષપાતી વલણ હ ંમેશ અનિષ્ટ પરિણામનું જનક નિવડે છે. શ્રીમાન અમદાવાદના નગરશેઠની ન્યાયપ્રિયતા અને નિર્ભય કર્તવ્યશક્તિ માટે અમને માન ઉત્પન્ન થયું છે. તેથી નિષ્પક્ષપાતપણે બાણ કે લાગવગ કે કોઈ પણ પ્રકારની આજુબાજુની અસર વીના જે ચેાગ્ય હશે તેજ કરવાના પોતાના વિચારને મક્કમપણે વળગી રહ્યા છે, તેને અમે ખાસ અભિન’દીએ છીએ. વાસ્તવિક રીતે જીદ્દી બનવા બનાવવાને બદલે સંધમાં શાંતિ માટે અને શ્વમ તરફના આદર બતાવવા માટે પણ ભાઈ પરમાનંદને સમજાવીને તેમના ભાષણમાંના અશાંતિકારક અને ધર્મવિરુદ્ધના ભાગ માટે યેાગ્ય વ્યવસ્થા કરાવીને તેના નિષ્પક્ષપાત બચાવ એજ શાંતને અને સેવાને યેાગ્ય માર્ગ ગણાય. ૧૪ ભાષણને સંપૂર્ણ પણે સમ્મતિ નથી. નિવેદન કરનારા લખે છે કે – તેમના દરેક વિચારો સાથે અમે સપૂર્ણ પણે સમ્મત છીએ એમ કહેવાની મતલબ નથી. કયા ભાગ સાથે સમ્મત નથી એ જો તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20