Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 20
________________ અમદાવાદના શ્રી સંઘે કરેલો હોય શા, પરમાનંદ કુંવરજી કાપડીઆ સાથે સંબંધ રાખવે નહિ અમદાવાદ (રાજનગર)ના શ્રી સકળ સંઘે શ્રીમાન સંધપતિ નગરશેઠ કરતુરભાઈ મણીભાઈની અધ્યક્ષતામાં સં. 1992 ના શ્રાવણ વદ 3 તા. 9 મી ઓગસ્ટ 1936 રવિવારના દિવસે સવારના નગરશેઠના વડે એકત્રિત થઈ નીચેને ઠરાવ કર્યો છે. ઠરાવ શા. પરમાનંદ કુંવરજી કાપડીઆએ તા. 20-6-36 ના રોજ મળેલ જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે જે ભાષણ આપી છપાવીને પ્રસિદ્ધ કર્યું છે તેથી સકળ સંઘની લાગણી અત્યંત દુભાયેલી છે; તેથી આજને મળેલ સકળ સંધ કરાવે છે કે આપણે તેમની સાથે સંબંધ રાખવો નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20