Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 13
________________ ૧૩ આટલી અશાંતિ ન થતે. તેમના આ ભાષણ.. ક્ષેત્ર અમદાવાદ નહેાતું. સપની જરૂરના કાળમાં આવા વિચારાની અગત્ય નહેાતી. પેાતાનું અપ સામર્થ્ય અને શ્રોતાની સામાન્ય સ્થિતિ જોતાં દ્રવ્યે પણ તેવા નહાતા; અને પરિસ્થિતિ આમ બળવા જગાડી કામ કરવાની નથી. એટલે ભાવ પણ તેવા નથી. છતાં ઉછીના લીધેલા વિચારાથીભાઈ પરમાનંદદાસ આમ કાચું કાપી બેઠા છે. એને પરમાનંદ માન્યા છે. જેની સેવાભાવના ખરી હાય, * બળવાને ઉપદેશ ન આપે. જન સમાજની સાથે રહીને, તેમાં રહીને તેની સેવા કરે. નાત જાત અને સંપ્રદાયના કેાશેટામાંથી નીકળી જાઓ” એમ કહે છે. પણ સેવકથી નીકળીને ભગાય જ નહિ. નીકળીને ભાગે, તે તેનામાં સેવાવૃત્તિ જ નથી. ખાલી ખણુગાં છે એમ સાબિત થાય છે. ૧૨ દયામણી લાગણીના હથિયાર તરીકે ઉપયોગ. ધર્મની ઢાલ નીચે ચાલતા અન્યાય દૂર કરવાને વેશની પાછળ ભજવાતા નાટકને ઉધાડા પાડવા સામે અને યાગ્ય વિચારણા અને સુધારણા સામે કાઈને વાંધા નથી. પણ તે સ ધર્મ અને તેના તત્ત્વાના રક્ષણની દૃષ્ટિથી થવા જોઈએ. નહિ કે ધર્મ અને તેના તત્ત્વોને નાશ કરવાની મુદ્ધિથી કે માત્ર આવા ન્હાનાઓના હથીયાર તરીકે ઉપયાગ કરવાની દૃષ્ટિથી ધર્મના નાશ કરવાની ઉચ્છેદક વૃત્તિથી તેા ધર્મ માં અને તેના આચરણ કરનારાઓમાં ખામી જોવાનેા કાઇને પણ ભેશ માત્ર હક્ક નથી. અને તે રીતે જોવા દેવાની જરૂર પશુ નથી. તેમજ તેવી દુષ્ટ વૃત્તિથી છિદ્ર જોનારને હર પ્રકારે રાકવાની જરૂર છે. જન સમાજ સામે તેવા દ્રિો મુકીને પોતાની વૃત્તિ તેમાં સુધારેા કરવાની જણાવી જન સમાજનું વલણ પોતાની તરફ ખેંચી લઈ. પછી મૌલીક સુધારણાની વાત કહી મૂલાચ્છેદ કરવાની વૃત્તિ હેાય છે. માટે ભૂલા કે ખામીઓ તેઓના હથિયાર રૂપ ન અને તેની સાવચેતી રાખવાની પુરી જરૂર છે. આપણે સાધક વૃત્તિથી આપણી ભૂલા ચાસ જોઈએ, તે સુધારીએ, તે સુધારવા ઘેાડી ઘણી અથડામણી પરસ્પર થાય તે પણ વહારી લઈએ, પણ શાંતિના હિમાયતી બગભગતાની ઉચ્છેદક વૃત્તિના હથિયાર ન બનવા પ્રજાને સવેળા ચેતવવામાં આવે છે. બેકારી, ત્રણેય ફીરકાઓમાં સંપ, ગરીમાને ઉદ્ઘાર, ઓની દુર્દશા મટાડવી વિગેરે યામણી લાગણી ભર્યાં ઉપદેશે। માત્ર, પ્રજામાં ઘુસવાના હથિયાર રૂપ છે. આપણે એ મૂળ પ્રશ્નો સામે તેના ખરા અર્થમાં વાંધા ન લઈએ પરંતુ તેવી વાતાના માત્ર મૂળાચ્છેદના હથીયાર તરીકે ઉપયાગ રાકવા જોઇએ. બેકારી દૂર કરવાનું તેમના હાથમાં છે જ નહિ; વર્ષથી ખૂમા પાડવા છતાં તેમાં તેઓ કાંઈ પણ કરી શકેલ નથી. કરવા જેવા રસ્તા જ હજૂ તેઓએ લીધા નથી. ત્રણે પીરકાની એકતા પણ્ સની સાથે સેળભેળના ધ્યેય તરફ લઈ જાય છે. જેથી પરિણામે આર્ય પ્રજા તરીકેનું અને જૈન તરીકેનું પણ આપણું વ્યક્તિત્વ જગતમાં ભૂંસાય એવા માર્ગ ઉપર લઈ જવા માટે છેઃ આગળ તેજ ખેલે છે કે “ જાતિ, જ્ઞાતિ, અને સંપ્રદાયના ક્રાશેટામાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20