Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 346
________________ परिशिष्टम्-७ 22/20 સુપરશુદ્ધિ - ક્ષમાદિગુણોના સંપૂર્ણ વિકાસમાં બાધક બાહ્ય અને અભ્યન્તર દોષોનો સંપૂર્ણ ત્યાગ. ૨૨/ર૩ ગુરુનવા સત્યારે રોષા: - ગુરુકુલવાસનો ત્યાગ કરવાથી જ્ઞાનાદિગુણોનો અભાવ. સૂત્રાર્થગ્રહણ, પડિલેહણ વગેરેથી આરંભીને બીજાને દીક્ષા આપવા સુધીના વિવિધ યોગોમાં અવિધિથી પ્રવૃત્તિ કરે. શિષ્ય પણ તે જ પ્રકારે શાસ્ત્રબાધાપૂર્વક દરેક અનુષ્ઠાન આચરે તે મહાદોષરૂપ છે. ગુરુ તરીકે પોતે શાસ્ત્રથી ભ્રષ્ટ બનેલ છે માટે પોતાની પ્રવૃત્તિ શાસ્ત્રબાહ્ય હોવાથી શિષ્યાદિની પ્રવૃત્તિ મહાન દોષનો હેતુ બને છે. અવિધિનું આચરણ સમગ્ર શાસનને ગ્લાનિ પેદા કરનારું થાય છે અને અંતે શાસનનો નાશ કરનારું થાય છે, માટે ગુરુકુલવાસ જ કલ્યાણકર છે. 12/24 ન ગુ: - ગુરુગુણો - જ્ઞાન, ક્ષમાદરૂપ તેનાથી રહિત ગુરુ વિશિષ્ટ ગૌરવને ન પામી શકે. ૨૨/ર૬ સિનિમ્ - પાપનો સર્વથા ત્યાગ કરવારૂપ પ્રતિષેધ અગીતાર્થઅજ્ઞાની નહિ કરી શકે આ દૂષણ દશવૈકાલિકસૂત્રકારે જણાવ્યું છે. ૨૨/રૂ? ત૪Mયાપિ - સંઘાટક ભિક્ષા શાસ્ત્રીય છે. સાધુ મહારાજ સહાયક સાથે હોય તો લજ્જાથી પણ પિણ્ડવિશુદ્ધિ પ્રમુખ ગુણોનું પાલન શક્ય બને છે. 22/36 ૩મયતોદિતમ્ - આ લોક અને પરલોકના હિતમાં વિરોધ ન આવે તે રીતે આચરણ કરવું તે. 22/37 માવાઈ: - જે લોકો આત્માભિમાનથી વિપરીત બુદ્ધિવાળા છે, તેઓ પોતાના આત્મસ્વરૂપને નહિ જોતા અભિનિવેશથી અયોગ્ય એવી બાહ્ય સાવઘક્રિયાઓમાં આસક્ત બન્યા છે. તથા તુચ્છસ્વભાવને કારણે પૂર્વાપર વિચારણા નહિ કરી શકવાથી તેનાં આચરેલા કાર્યો પ્રવચનની નિંદાના કારણરૂપ બને છે. 22/38 પ્લાક્ષહિરપામ્ - સદ્ભુત વસ્તુનો ત્યાગ કરીને અસદ્ધસ્તુની ઇચ્છા કરનારો સાધુ કાગડા જેવો છે તે સુસાધુ નથી. ઉદા. કાગડાઓ વાવડીના કાંઠે રહેલા છે, તરસથી પીડા પામી રહ્યા છે ત્યારે ઉત્તમ સરોવરને છોડીને મૃગતૃષ્ણાને સરોવર સમજીને તે તરફ દોટ મૂકે છે. 22/42 ભાવવિશુદ્ધિમહત્તા - અધ્યવસાયની વિશુદ્ધિને મેળવ્યા વિના જે લોકો ઉત્કૃષ્ટ તપ કરે છે. તે બાળજીવોની લેશ્યા અશુદ્ધ ગણાય છે. કેવળ તપ કરવા

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355