Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 352
________________ 317 परिशिष्टम्-७ 1/28 માવચમ્ - મિથ્યાદર્શનાદિ - જીવે ઉદ્ધાર નહિ કરેલ. 15/40 સMપિ - આશ્રવ વગરની સ્થિતિને આશ્રયીને. 25/40 વિય: - ભાવશલ્યનો ઉદ્ધાર નહિ કરવા વડે અપરાધબ્રણ જાણવું. અહીં દુર્લભબોધિપણાને જણાવનારું પહેલું સૂત્ર છે, બીજા સૂત્રમાં તો સશલ્યપણાનું પ્રતિપાદન કર્યું છે અને ત્રીજુ સૂત્ર સશલ્યવ્રણની વૃદ્ધિનું પ્રતિપાદન કરનાર છે. એ જ પ્રમાણે પ્રાય: અન્ય સૂત્રો પણ જાણવા. - ૨૬/૪રૂ ઉદ્ધતસર્વશલ્ય: - દૂર કર્યા છે સૂક્ષ્મ અને બાદર ભાવ દોષો જેણે એવો સાધક. ચોદ્ધનમ્ - આલોચના, પોતે કરેલ પાપોની સ્વતઃ નિંદા અને ગુરુસમક્ષ ગહ અને શોધિ - વિશુદ્ધિ. 29/44 ત્રત્રોવન્યુ. - સર્વ જીવોના બાંધવ એવા અરિહંતોએ. 25/46 સોમવાર - શિષ્ટપુરુષોએ આચરેલ ક્રિયાપુ. 25/10 કુર્તમમ્ - સમુદ્રમાં પડી ગયેલ રત્નની પુનઃ પ્રાપ્તિરૂપ. 25/10 નોસંજ્ઞા - ભગવાનના વચનથી પ્રતિકૂળ વર્તન કરનારી. ભવાભિનંદી જીવોની ક્રિયા. 26/10 નોશોત્તમ સંજ્ઞા - ગુણ અને દોષનું નિરૂપણ મુખ્ય સ્વરૂપે જેમાં રહેલું છે એવો જિનવચન ઉપદેશ કે જેના દ્વારા પ્રજ્ઞાના દોષો નષ્ટ કરાયા છે. 16. प्रायश्चित्तविधि-पञ्चाशकम् 26/2 નાનો નમ્ - આલોચના કરવા માત્રથી જે દોષો નાશ પામે તે અપરાધોને આલોચના કહેવાય. તે આલોચના શબ્દથી જાણવા. પ્રતિમા - “મિચ્છા મિ દુક્કડમ્... દેવાથી જે દોષો નાશ પામે તે અપરાધો પ્રતિક્રમણાઈ કહેવાય. જે પ્રતિક્રમણ શબ્દથી ઓળખવા. મિશ્રમ્ - આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી જે દોષો નાશ પામે તે અપરાધોને મિશ્રાઈ કહેવાય. પાશ્ચમ્ - લિંગ, ક્ષેત્ર, કાળ અને તપના ભેદવાળું, અપરાધોનો અંત કરનારું અંતિમ પ્રાયશ્ચિત્ત. જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી. 26/4 ભવ્યચ - નિકટ મુક્તિગામી જીવને.

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355