Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay, 
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ न्नाणकहाण III પ્રકાશકીયઃ પ્રાકૃતવિશારદ સિદ્ધાંતમહોદધિ અધ્યાત્મમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત “ક વિજ્ઞાન જા” ને બીજો ભાગ પ્રકાશિત કરવાનું અને સૌભાગ્ય સાંપડ્યું છે. ગ્રન્થકાર પૂજ્યાચાર્યદેવ શ્રીમાનને તેઓશ્રીના પરમ ઉપકારી ગુરુ દેવ વાત્સલ્યવારિધિ સમયજ્ઞ આચાર્યદેવ શ્રાવિન્ય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીનો પ્રાકૃતમાં ભિન્ન ભિન્ન વિષયને આવરી લેતી ૧૦૮ કથાઓ બનાવવાનો આદેશ થયે હતે. ગુરુ કૃપાએ ૫૫ કથાઓનો પ્રથમ ભાગ તે આદેશ દાતા પરમ ઉપકારી ગુરુદેવ શ્રીમાનની તારકનિશ્રામાં પૂર્ણ થતા તેની બે આવૃત્તિ તે પ્રકાશિત કરી શક્યા છીએ. પણ ૫થી ૧૦૮ કથાના બીજા ભાગની રચના સમય દરમ્યાન આદેશદાતા ગુરુદેવશ્રીમાન વિ. સં. ૨૦૨૨ ચૈત્રસુદ ૧૦ દિને ખંભાતમાં સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રીએ ૧૦૮ કથાની પ્રાકૃતરચનાની પૂર્તિની ઘણી અપેક્ષા રાખી હતી પણ કાળની ગતિ ન્યારી છે, જેથી તેઓશ્રીમાનની અપેક્ષાની પૂતિ ન થઈ શકી. એમ છતાં તેઓ પૂજ્ય શ્રીમાનની અસીમ કૃપાથી સમયની અનુકુળતાએ સુરત, વેજલપુર, ભરૂચ, તેમ સાબરમતીના ચાતુર્માસ દરમ્યાન ૧૦૮ કથાની રચનાની પૂર્તિ થઇ શકી કે જેથી અમે તે પ્રકાશિત કરી પ્રાકૃતના અભ્યાસીઓ તથા વિદ્વાની સમક્ષ મુકી શક્યા છીએ. - પૂજ્ય ગ્રન્થકારશ્રીનું પ્રાકૃત વાંગમય ઉપરનું પ્રભુત્વ તે પ્રાકૃતના વિદ્વાનો આ સ્થાઓ વાંચીને અનુભવી શકે તેમ છે. વિદ્યામય તેમ તપોમય તેઓશ્રીની સાધના, જીવનચર્યા પૂર્વના મહર્ષિઓની યાદ તાજી કરાવે તેવી Jan Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232