________________
૨૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
वस्तुपालि मंतीसरि सेतजउजिलि आणिउ भवदहि सेतज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि, वीस यु वीस जिणिदो. १२ । यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮, પૃ. ૩૫) વિશેષ : લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં, ૫૪, અમદાવાદ ૧૯૬૦), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. ૩૯૦-૩૯૨), તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ર૯)માં મૂળે કહેલી છે, પણ તે આબૂ-ગિરનારના લેખોના કાળ પછી બનેલી જણાતી હોઈ તેમ જ લેખની મૂળ ચર્ચાને વિશેષ લાભદાયી ન હોઈ અહીં તેનો સારભાગ આપવો જરૂરી નથી માન્યો. વતીશ્ર (તેમ જ માત્ર) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ ગનથી એમ વાંચ્યું છે; અને નાથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છે : (જુઓ “ગિરનારના,” પૃ. ૨૦૮) શિલાલેખની આગળની ૯મી પંક્તિમાં આવતો શબ્દ હૈ સાથે ૧૦મીનો પહેલો અક્ષર " ને જોડી નાથી જુદું પાડવું યુક્તિક લાગે છે. વૈજ્ઞા નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય ના ત્યાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે યો(શ્વ ?)શ એમ વાંચ્યું છે. પણ ટુ એ દુ. હોવું ઘટે. આગળ મા જોડી []દુધનેશ્વર વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org