Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 290
________________ નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા ૨૬૯ ૧૧. કુવલયમાલાકહાકાર ચૈત્યવાસી ઉદ્યોતનસૂરિ(ઈ. સ. ૭૭૮)એ પોતાનાથી ત્રીજી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ શિવચંદ્ર મહત્તર (પ્રાય: ઈસ્વી ૬૫૦-૬૭૫) ભિન્નમાલના જિનમંદિરમાં દર્શનાર્થે આવેલા અને પછી ત્યાં જ સ્થિર થયેલા, તેવી નોંધ કરી છે. સંભવ છે કે નાદિયાની જિનમૂર્તિ ભિન્નમાલની પરિપાટી અનુસારની હોય, ચાપવંશીય રાજાઓની રાજધાની ભિન્નમાલ નાદિયાથી બહ તો ચાળીસેક માઈલ દૂર હશે. ૧૨. એમ જણાય છે કે પહેલાં અહીંની પ્રતિમામાં ચક્ષુ-ટીલાં હતાં નહીં; તે સંબંધમાં (સ્વર) મુનિ જયંતવિજયજીએ નોંધ્યું છે કે..... “સારી રીતે પૂજા-પ્રક્ષાલન થવાની અને ચક્ષુ-ટીલાં લગાવવાની ખાસ જરૂર છે.” (જુઓ અર્બુદાચલ પ્રદક્ષિણા) (આબૂ ભાગ ચોથો), અમદાવાદ વિસં. ૨૦૦૪ (ઈ. સ. ૧૯૪૮), પૃ. ૨૫૮. 43. Cf. Stella Kramrisch, The Art of India, 3rd. Ed., Delhi 1965, Plate 54. 98. Finl H12 gall Historical and Cultural Chronology of Gujarat, Ed. M. R. Majmudar, Baroda 1960, pl XXXV B; 347 U. P. Shah, “Sculptures from Samlaji and Roda", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol XIII (Special number 1960, fig. 30). 94. Cf. M. A. Dhaky, “The Vimal Period Sculptures in Vimalavasahi,' Aspects of Jainology, Vol. II (Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Fig 7. (2421 usileid 1414 Rall The American Institute of Indian Studies, Varanasi fl Hel4 અને સૌજન્યને આભારી છે.) . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406