________________
નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા
૨૬૯
૧૧. કુવલયમાલાકહાકાર ચૈત્યવાસી ઉદ્યોતનસૂરિ(ઈ. સ. ૭૭૮)એ પોતાનાથી ત્રીજી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ
શિવચંદ્ર મહત્તર (પ્રાય: ઈસ્વી ૬૫૦-૬૭૫) ભિન્નમાલના જિનમંદિરમાં દર્શનાર્થે આવેલા અને પછી ત્યાં જ સ્થિર થયેલા, તેવી નોંધ કરી છે. સંભવ છે કે નાદિયાની જિનમૂર્તિ ભિન્નમાલની પરિપાટી અનુસારની
હોય, ચાપવંશીય રાજાઓની રાજધાની ભિન્નમાલ નાદિયાથી બહ તો ચાળીસેક માઈલ દૂર હશે. ૧૨. એમ જણાય છે કે પહેલાં અહીંની પ્રતિમામાં ચક્ષુ-ટીલાં હતાં નહીં; તે સંબંધમાં (સ્વર) મુનિ
જયંતવિજયજીએ નોંધ્યું છે કે..... “સારી રીતે પૂજા-પ્રક્ષાલન થવાની અને ચક્ષુ-ટીલાં લગાવવાની ખાસ જરૂર છે.” (જુઓ અર્બુદાચલ પ્રદક્ષિણા) (આબૂ ભાગ ચોથો), અમદાવાદ વિસં. ૨૦૦૪
(ઈ. સ. ૧૯૪૮), પૃ. ૨૫૮. 43. Cf. Stella Kramrisch, The Art of India, 3rd. Ed., Delhi 1965, Plate 54. 98. Finl H12 gall Historical and Cultural Chronology of Gujarat, Ed. M. R. Majmudar,
Baroda 1960, pl XXXV B; 347 U. P. Shah, “Sculptures from Samlaji and Roda", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol XIII (Special number 1960,
fig. 30). 94. Cf. M. A. Dhaky, “The Vimal Period Sculptures in Vimalavasahi,' Aspects of
Jainology, Vol. II (Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Fig 7. (2421 usileid 1414 Rall The American Institute of Indian Studies, Varanasi fl Hel4 અને સૌજન્યને આભારી છે.)
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org