Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ સામા છ જેઓ સચ્ચારિત્ર યૂયર્માણ સ્વ. પૂ. આ. શ્રીર્માજય પ્રેમસૂરીશ્વજી મ.મા.ના પરમ કૃપાપાત્ર હતા, • સકળસંર્દાતેષી સ્વ.પૂ.આ.શ્રર્માદ્વજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના અશ્ચમ ઢોળના શિષ્ય હતા, ૭ ‘બંઘ વિઘાન’ મહાગ્રન્થના સર્જનમાં, સિદ્ઘદિવાકર પૂ.આ. શ્રીર્માદ્વજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના અનન્ય સાથીદાર હતા, છ પ્રથમ દીક્ષા લઈને સંયમઘર્મના ત્રણ એવા ઉઘાડ્યા કે પરિવારમાંથી ૧૧-૧૧ દીક્ષા થઈ... છ મટ્ઠજાનંદી હતા... અધ્યાત્મર્ણક્ષક હતા... પ્રભુભક્ત હતા.. ચેત્ય/પાટીના વ્યસની હતા.. સદા સુપ્રસન્ન હતા.. સહજ રીતે નિર્દભ હ્સરળ હતા.. છેદસાહિત્ય-કર્મસહિત્ય પ્રકાસાહિત્ય અને આગમસાહિત્યમાં નિષ્ણાત હતા. શ્રી સૂષ્ટિ મંત્ર પંચ પ્રસ્થાનની સળંગ ખાઘના વર્ધમાનતપની ૮૯મી ઓળી દરમ્યાન નાદુરસ્ત ર્તાબયતે પણ સાઘનાા હતા.. જે એ સાઘનાના પ્રભાવે શ્રેણિબંધ ચમત્કારિક અનુભૂતિઓના સાક્ષાત્કર્તા હતા.. તે દાદા ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રીદ્વિજય ધર્મજિતસૂરીશ્વજી મ.ટ્યા.ના કટકમલોમાં, પ્રસ્તુત ગ્રંથનું સખહુમાન સમર્પણ કરતાં અજેણે આહ્લાદ અનુભવું છું. જુ... અભયશેખર Jain Education International For Private & Personal Use Only m www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 292