________________
ગામ નાનું, પણ વેપાર સારો. જમીન થોડી, પણ ખેતી સારી. વેપારીઓ પૈસેટકે સુખી. ખેડૂતો પણ મિલક્તવાળા.
૧૯૭૦ની છઠ્ઠી માર્ચની મધરાતે આ ગામમાં ડાકુ ઊતરી પડ્યા.
ઘનઘોર રાત. પડછાયા જેવા અઢાર જે ટલા બુકાનીદાર ડાકુઓ ગામમાં આગળ વધ્યા.
મોંએ બુકાની. શરીરે કાળો પોશાક. હાથમાં બંદૂક.
અઢાર ડાકુઓમાં આગળ ચાલે એમનો આગેવાન. છે ઊંચો કદાવર દેહ, લાંબી-લાંબી મૂછ. મોટી-મોટી ફાળ છે ભરે.
નગરડાગા ગામમાં પંચાનન ઘોષ નામના સજ્જન રહે. ભારે સીધાસાદા આદમી. એટલા જ હિંમતવાન.
આ સમયે બીજા બધા ઘર બંધ કરીને સૂએ. બાકીના ૧ ઓરડામાં મોટાં-મોટાં તાળાં લગાવે. સહેજ ખડખડાટ થાય કે ખૂણામાં સંતાઈ જાય.
પંચાનન પાછો પડે તેવો માનવી ન હતો. એ ઘરની ઓસરીમાં જ સૂએ. બાજુમાં બંદૂક રાખે.
ડાકુઓ પંચાનન ઘોષના ઘર પાસે આવ્યા. એમના
0 30 -0-0
-0-0
0-0-0-00 1000-0-0-0
-0
-0
-0
ખબરદાર ! બંદૂક તારી સગી નહીં થાય ! ડાકુઓના સરદારે પંચાનનની છાતી પર બંદૂક મૂકી.
0
૧૩ - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
નાની ઉંમર, મોટું કામ
-0-0-0-0-0-0 – ૧૭
c: backup-I\drive2-1 Bready inaniumar.pm5