Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
ડરવું ને મરવું સરનું
ડાકુઓ પણ ઘાયલ થયા.
બાકીના ડાકુઓએ વિચાર્યું કે શિર સલામત તો પઘડિયાં બહુત. એ બધાએ ત્યાંથી પોબારા ગણવા માંડ્યા.
નવીનચંદ્ર પોતાની નિશાનબાજીથી ડાકુના સરદારને વીંધી નાંખ્યો હતો, બીજા પાંચને ઘાયલ કર્યા હતા. પિતા પંચાનનની આંખમાં આંસુ આવ્યાં. આનંદનાં આંસુ.
પુત્રની વીરતાનાં આંસુ.
પિતા પુત્રને બચાવે એવું ઘણી વાર બને, અહીં [ પુત્રે પિતાને બચાવ્યા.
એ રાતે ડાકુઓ નગરપાડાનો નાશ કરવા આવ્યા હતા. નાનકડા નવીનચંદ્રની વીરતાએ આખા નગરપાડા ગામને બચાવ્યું. | નવ વર્ષના નવીનચંદ્રને ભારત સરકારે ૧૯૭૧ના ગણતંત્ર દિવસે ‘વીર બાળક'નો ઇલ્કાબ આપ્યો.
0
0
0
0
0
0
0000000000 જે
0
શનિવારનો દિવસ. ભણવાનું તો હોય અડધો દિવસ. બપોરે અઢી વાગ્યે નિશાળ છૂટે.
મુંબઈની એક નિશાળ. નામે ‘ઘાટકોપર ગુરુકુળ વિદ્યાલય.'
એમાં મૂકેશ નામનો છોકરો ભણે. ચોથા ધોરણમાં છે ભણે.
૧૯૭૪ની ૧૯મી જાન્યુઆરી અને શનિવારનો દિવસ. નિશાળ છૂટી. ડરવું ને મરવું સરખું - 0 -0-0-0-0-0 - ૨૩
0
૨૨
- 0-00-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
c: backup-I\drive2-1 Bready inaniumar.pm5

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22