________________
આફત મોટી હતી પણ મુંઝાનારો ન હતો. ડરવું ને મરવું સરખું જાણતો હતો. ડરી જવાને બદલે એ હિંમત રાખીને અહીંથી બહાર નીકળવાનો ઉપાય વિચારતો હતો.
થોડી વાર તો શાંત બેસી રહ્યો. ખાતરી કરી કે પેલો માણસ ગયો છે કે નહીં. પછી મૂકેશે એક હિંમતભરી યોજના ઘડી.
હાથપગ બંધાયેલા હતા, પછી ચલાય કેમ ?
મોં પર કચરચાવીને રૂમાલ બાંધ્યો હતો, પછી | બૂમ પડાય કેમ ? | મુશ્કેલીથી માની જાય તો મૂકેશ નહિ. આસાનીથી & હારી જાય તો મૂકેશ નહિ. એ તો ઘસડાતો-ઘસડાતો
ચાલવા લાગ્યો. હાથ બાંધેલા, પગ બાંધેલા, છતાં ઘસડાતા ઘસડાતા પગથિયાં ઊતરવા લાગ્યો.
સાચવીને પગથિયાં ઊતરવાં પડે. સહેજ ચૂક્યા તો ગબડી પડાય. સહેજ ભૂલ્યા તો પડી જવાય. શરીર છોલાવા લાગ્યું. હાથ, પગ ને પીઠ તો ઘણાં છોલાઈ ગયાં, પણ માત થાય એ મૂકેશ નહિ.
આવી રીતે છેક ચોથા માળથી નીચે આવ્યો. બાજુમાં 0 ફરતા ચોકીદારની એના તરફ નજર ગઈ. એ દોડી ૨૮ - 00-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
-
-0
-0
-0
-0
-0
-0
70000ન
- 0
બીએ એ બીજા ! મૂકેશ ઘસડાતાં ઘસડાતાં પગથિયાં ઊતરવા લાગ્યો
ડરવું ને મરવું સરખું
-૦ -0-0-0-0-0 -
૨૯
c: backup-I\drive2-1 Bready inaniumar.pm5