Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૫૭ : અપરાજિત મંત્રોડયું સર્વ વિઘ્ન વિનાશનઃ, મંગલેષુ ચ સર્વપુ પ્રથમ મંગલ મતઃ. ભલે બાહ્યમાં અપવિત્ર હોય કે પવિત્ર, સુસ્થિત હો કે દુઃસ્થિત, કોઈપણ હાલતમાં કેમ ન હો, જે નમસ્કાર મંત્રનું ધ્યાન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઇ જાય છે અને અંતરંગથી તથા બહિરંગથી બધાં જ પ્રકારે પવિત્ર થઈ જાય છે. આ મોકાર મહામંત્ર અપરાજિત છે, બીજા કોઇ મંત્ર દ્વારા એની શક્તિ પ્રતિત-અવિરૂદ્ધ નથી થઇ શકતી. એમાં અસીમ સામર્થ્ય ગર્ભિત છે. બધા વિનોને ક્ષણભરમાં નષ્ટ કરવાવાળો છે. અને બધા મંગળોમાં પહેલો (શ્રેષ્ઠ) મંગળ મનાય છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ણમોકાર મહામંત્રની મહિમા સમ્યકજ્ઞાનની વૃદ્ધિ તેમ જ મો-રાગ-દ્વેષની હીનતામાં જ છે, વિષયકષાયથી બચવામાં છે, પાપભાવ તેમજ પાપકર્મથી બચવામાં છે. વિષયભોગોની પ્રાપ્તિ વગેરેથી તો એને દૂરનો પણ સંબંધ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84