Book Title: Nakalank Moti Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu Publisher: Jivanmani Sadvachan Mala Trust View full book textPage 8
________________ દર - પ્રકાશકીય ન - - - - શ્રી જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટના પાંચમા વર્ષના ત્રીજા પુસ્તક તરીકે નકલંક મેતી” સાદર કરતાં અમને ઘણો હર્ષ થાય છે. હર્ષ થવાનું કારણ એ છે કે આ મોતીના ઝવેરી ગુજરાત અને ગુજરાત બહાર પિતાનાં શીલ અને પ્રજ્ઞાથી પ્રખ્યાત, જાણીતા કીર્તનકાર પૂ. શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી છે. તેઓનો પરિચય આપ એ સૂરજ સામે દીપ ધરવા બરાબર થશે. અમે પૂ. શાસ્ત્રીજીના પરિચયમાં હતા; ને એમની પ્રસાદી ગ્રંથસ્થ રૂપમાં આમ જનતાને મળે એવી ચાહના પણ હતી. પણ એગ બાઝત નહતો. એવામાં જોગાનુજોગ ઉત્સાહી ભાઈ શ્રી શાંતિલાલ સાઠંબાકર એક દહાડે મળ્યા ને એમણે પોતે કરેલા સંગ્રહની બે ને અમારી સામે ધરી! નેટે અમે વાંચી, એમાં નરવું એનું હતું. પણ ફૂલ-હાર બનાવવા માટે એમાં જરાક અલ્પી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 136