Book Title: Nakalank Moti Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu Publisher: Jivanmani Sadvachan Mala Trust View full book textPage 6
________________ જ શ્રીહરિ શિખર પરથી સરતી શબ્દાવલિ સમી સરિતા કઈ હદયકુંજમાં ગુલખિલવે કે નખિલવે, કાઈપનિહારીને ઘડે ભરી દે કે ન ભરી દે, પણ તૃષાતુરની આકંઠ તૃષા જરૂર બુઝાવે છે. વાતાવરણને સત્વભર્યું શીતલ અવશ્ય સરજે છે. વક્તાની વાણુનું–હરિકથાકીર્તનનું આથી વધુ સાર્થક્ય શું? શાસ્ત્રકારે કહે છે કે હરિરસ શ્રેતાનું કલ્યાણ કરે કે ન કરે, અનુગ્રહબુદ્ધિવાળ વક્તા તે કલ્યાણને અવશ્ય વરે છે ! કીર્તન કરતાં, કથાવાર્તા કરતાં આવાં અનેક વિચાર-મૌક્તિકે સદા વેરાયા કરતાં. ખ્યાલ પણ ન હતું કે એ સંઘરાઈ જશે, ને મોતીની માળ બનશે. હરિકૃપા વિના તરણું પણ હાલતું નથી. ભાઈ સાઠંબાકરને હરિ–પ્રેરણું મળીને એણે પોતાની છાબમાં આ મોતી સંઘરી લીધાં. હરિકૃપા અજબ છે. સંધરેલાં મોતને ઝવેરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 136