Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 11
________________ મૃત્યુંજય મોતી એકતા ઢળતી સંધ્યાએખીલતા મેગરાની પરિમલે, સાગર સમીપે જાવાનું થયું! ધન્યભાગ્ય સાંપડયું સાગર નીરખવાનું. સાગર નિરવધિ હતો. એને જલરાશિ અપાર હતો. એના ઉત્તગતુંગ જલતરંગે અનુપમ ગાન છેડી બેઠા હતા! સાગરને કાંઠે બેઠે. પગ પખાળ્યા, હાથે અંજલિઓ ઝીલી. પણ રે! પડખે માછીમારની જાળે હતી! જરાક વધુ દૂર ગયે. નાની નાની નાવડીઓ આછેરાં નીરમાં પાસેથી સરતી હતી. પણ એ નાવડીને નાવિકે તુચ્છતાની ધમાં હતા. ભૂખ્યું પેટ ભરવા અનેકને ભરખવા નીકળ્યા હતા. વેપાર એમને અકલ્યાણને હતો. પડે એવાને કેમ પરવડે? પાજ કંઈ તુલસીની. સંગે શેભે ? જરાક એથીય વધુ દૂર સર્યો. પરમ સમાન - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 136