Book Title: My Prayers
Author(s): Jain Society of Metropolitian Chicago
Publisher: USA Jain Center Chicago IL

View full book text
Previous | Next

Page 48
________________ 45. Shatrunjay No Dungar - શત્રુંજયનો ડુંગર શત્રુંજયનો ડુંગર ચઢતાં, બોલો નમો અરિહંતાણં. તળેટીના દર્શન કરતાં, બોલો નમો સિધ્ધાણં.......... સમવસરણના દર્શન કરતાં, બોલો નમો આયરિયાણં.... આગમ મંદિર દર્શન કરતાં, બોલો નમો ઉવન્ઝાયાણં... ગુરુજીને વંદન કરતાં, બોલો નમો લોએ સવ્વસાહૂણં.... ડુંગર ચઢતાં જૈનો બોલે, એસો પંચ નમુક્કારો.... નવકાર બોલતાં કર્મ ખપાવો, સવ્વ પાવપ્પણાસણો.. નવટુંકજીના દર્શન કરતાં, મંગલાણં ચ સવ્વસિં.... આદિશ્વરદાદાનું મુખડું જોતાં, પઢમં હવઇ મંગલ... | પાઠશાલાના બાળકો બોલે, જૈનમ જયતિ શાસનમ Sahtrunjay no dungar chadata, bolo Namo Arihantänam Taletinä darshan karata, bolo Namo Sidhdhanam Samavasaran nä darshan karatä, bolo Namo Äyariyanam Ägam mandir darshan karatä, bolo Namo Uvazyanam Gurujine vandan karatä, bolo Namo Loa Savva Sähunam Dungar Chadatä Jaino bole, Eso Panch Namukkaro Navakär bolatä karma khapävo, Savva Pävappanäsano Navatukajinä darshan karatä, Mangalänam cha savvesim Ädishvara dädänu mukhadu jotä, Padhamam havai mangalam Päthashälänä Bälako bole, Jainam Jayati Shasanam 38

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98