Book Title: My Prayers
Author(s): Jain Society of Metropolitian Chicago
Publisher: USA Jain Center Chicago IL

View full book text
Previous | Next

Page 68
________________ 54. Jay Jay Ärati - જય જય આરતી (Following couplet is usually recited before doing Ärati) પંચદીવો પ્રગટ કરી જિનવર અંગ સોહાય, જિન આરતી ઉતારતાં ભવ સંકટ મીટ જાય Pancha divo pragata kari jinavara anga sohäy Jina ärati utäratä bhava sankata mit jäy Ârati - આરતી જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરૂદેવી કો નંદા પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે દૂસરી આરતી દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજુવાળા તિસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇન્દ્ર કરે તોરી સેવા ચોથી આરતી ચઉગતિ યૂરે, મનવાંછિત ફલ શિવસુખ પૂરે પંચમી આરતી પુણ્ય ઉપાયા, મુલચંદે ઋષભ ગુણ ગાયા Jay Jay ärati Ädi Jinandä, Näbhiräyä Marudevi ko nandä Paheli ärati pujä kije, Narabhav pämine lhävo lije Dusari ärati din dayälä, Dhulevä mandapmä jag ajuvälä Tisri ärati tribhuvan devä, Sur nar indra kare tori sevä Chothi ärati chaugati chure, Man vänchhit phal shiv sukh pure Panchami ärati punya upäyä, Mulchande Rushabh guna gäyä 56

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98