Book Title: My Prayers
Author(s): Jain Society of Metropolitian Chicago
Publisher: USA Jain Center Chicago IL

View full book text
Previous | Next

Page 56
________________ 51. Bolo Thank You - બોલો થેંક્યુ બોલો થેંક્યુ, બોલો થેંક્યુ, બોલો થેંક્યુ વેરી મચ, ઉપકાર કર્યા જેણે અમ પર તેથી થેંક્યુ વેરી મચ......... અમ જીવનનું પુષ્પ ખીલવનાર વીર તમને થેંક્યુ તમને થેંક્યુ થેંક્યુ કહેતાં શીખવ્યું તેથી ડબલ થેંક્યુ પ્રભુ થેંક્યુ, વીર થેંક્યુ, તમને થેંક્યુ વેરી મચ ઉપકાર કર્યા જેણે અમ પર તેથી થેંક્યુ વેરી મચ....... મમ્મી પપ્પાના ચરણો ચૂમીને કરીયે થેંક્યુ વેરી મચ જાતે દુઃખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું મમ્મી થેંક્યુ,પપ્પા થેંક્યુ, તમને થેંક્યુ વેરી મચ ઉપકાર કર્યા જેણે અમ પર તેથી થેંક્યુ વેરી મચ............. Thank kyou! su 46

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98