________________
32. Prabhuji Mein Tuj - પ્રભુજી મેં તુજ
પ્રભુજી મેં તુજ પાલવ પકડ્યો, હવે કદી ના છોડું,
લ્હારા દર્શન કરવા કાજે, નિત્ય સવારે દોડું; દર્શન દર્શન કરતો ભુજી, આવ્યો ત્યારે દ્વારે, પાર્શ્વ પ્રભુનું મુખડું જોતાં, આનંદ અતિ ઉભરાયે.
Prabhuji mein tuj pälav pakadyo, have kadi nä сhodu,
Tärä darshan karvä käje, nitya saväre dodu;
Darshan darshan karto prabhuji, ävyo täre dwäre, Parshwa Prabhunu mukhadu jotä, änand ati ubharäye
O Jineshvar Bhagawan, I am very blessed that I have taken refuge in You. I do Your Darshan very eagerly every morning. O Pärshvanäth Bhagawan! Your darshan fills my heart with immense joy and happiness.
SITE