Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 4
________________ Maneklal N. Shah, /\ Paarl Jlteaker & eweller. 96, Bora Bazar, Fort, Hombay. મૂર્તિ પૂજા પુસ્તકની પ્રથમાવૃત્તિ જ્યારે મારા જોવામાં આવી ત્યારે મને બાજ આનંદ થયો. કેમકે આવા પુસ્તકની આ જમાનામાં જરૂરીયાત હતી. એના પ્રચાર નવયુવકામાં કરવાની મારી ભાવના જાગૃત થવાથી પ્રકાશકને કેટલીક પ્રતા માકલવા મે લખ્યું. પરંતુ સીલીકમાં નહિ હોવાથી અમને મળી શકી નહીં. ભવિતવ્યતાના યેાગે અહીંની પાઠશાળાના મુખ્ય શિક્ષક તરીકે લેખક મહાશય શ્રી ખુમચંદભાઇના જ યોગ સીરાહી સ ંધને મળ્યો. અને ટુંક ટાઈમમાં તે તેઓશ્રીની વિદ્વતાએ સીરાહી શંધના આખાલ વૃદ્ધનાં દીલ આકર્ષ્યા. આ સયાગાને લાભ લઈ મૂર્તિ પૂજા પુસ્તકની દ્વીતિયાવૃત્તિ તૈયાર કરવા તેઓશ્રીને વારંવાર હું પ્રેરણા કરતા રહ્યો. એટલામાં કુદરતી જ એવે સયાગ ઉપસ્થીત થયા કે પ્રથમાવૃત્તિના અવલોકનદ્વારા મૂર્તિ પૂજા ખંડનની ડા. એન. કે. ગાંધીની લેખમાળા સ્થાનકવાસી માસિક જૈન સિદ્ધાંતમાં શરૂ થઈ, એટલે તેા અમારા વધુ આગ્રહને વશ થઈ લેખકે તે અવલાકનની સમાલાચનારૂપે દ્વીતિયા વૃત્તિ તૈયાર કરી. આ પુસ્તકના પ્રકાશનમાં જે ભાઈ અેનાને સંપૂર્ણ સહુકાર મળ્યા છે તેને ધન્યવાદને પાત્ર ગણી મૂર્તિ પૂજા મહત્ત્વ દર્શિત કેટલાક મહાપુરૂષોના ફોટા સહિતનું આ પુસ્તક વાંચકાના કરકમલમાં મુકતાં અમને આનંદ થાય છે. ગુણગ્રાહી બુદ્ધિએ મમત્વભાવને ત્યાગ કરી મુમુક્ષુ સત્યમા ના ગવેષક અને એજ શુભેચ્છા. Jain Educationa International લી. શ્રી. પી. સીધી સિરાહી ( રાજસ્થાન. ) For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274