Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 10
________________ એટલે પ્રથમવૃત્તિમાંના શ્લોકો-કાવ્યો-કથાએ આદિને આ વૃત્તિમાં દાખલ કર્યાં નથી. પુસ્તકની વધુ માગણી :ચાલુ હશે તે ત્રીજી આ‰ત્તિમાં તે વિષયા તથા બીજા કેટલાક જરૂરી વિષયેા દાખલ કરવામાં આવશે. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં સીરાહી સંધ તથા પાડીવ સધ તથા ખલુંટ સંધ તથા ભાઇશ્રી દલીચ ંદ્રજીના લાગણી ભર્યાં પ્રયત્નથી ગદ્ગસંધ, તથા ભાઇશ્રી ચંદનમલજી નાગોરી ( સીરાહીવાળા ) ના પ્રયત્નથી કાલ્હાપુરના કેટલાક ભાઈએ એ, વળી એક ધર્મપ્રેમી ઉદાર ગૃહસ્થ કે જેમણે પોતાનુ નામ મ્હાર નહિ પાડવાનું જણાવેલ તે, આ બધાએએ આ દ્વીતિયા વૃત્તિની ધણી નકલા અગાઉથી ખરીદી લઈ આ પ્રકાશનમાં સહાનુભૂતિ દર્શાવી છે તે માટે તેએશ્રીની લાગણીને કેમ ભૂલી શકાય ? અને ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસના માલીક મણીલાલ ભાઈ એ ત્વરીત રીતે પુસ્તક છાપી આપ્યું તે માટે તે પ્રેસના કા માટે જરૂર સાષ થાય છે. વળી આ પુસ્તક લખવામાં તે મને ખાસ સહાયકારી સુની જ્ઞાન સુદરજી મહારાજ છે, કે જેઓ એ તેઓશ્રીનુ લખેલ કેટલુંક સાહિત્ય મને મોકલી માદક થયા છે. ઉક્ત મુનીરાજ સ્થાનકવાસી મતમાંથી છુટા થઇ સંવેગી મુની અન્યા છે. મહાન વિદ્વાન છે. આ વિષયને લગતી હકિકતા તેમની પાસે વિસાલ પ્રમાણમાં મૌજુદ છે. આ મહાત્માને તથા પુસ્તક લખવામાં મને ઉત્સાહીત બનાવનાર સીરાહી સંધ. આચાય દેવશ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ, તથા પન્યાસજી મહારાજ શ્રી રાજેંદ્રવિજ્યજી મહારાજ ( ડહેલાવાળા) હું મહાન- આભાર માનું છું. હું કઈ મહાન પતિ નથી કે શાસ્ત્રને ખાસ અભ્યાસી નથી. માત્ર જીનેશ્વર દેવની પ્રતિમાની ભક્તિથી પ્રેરાઇ આ પુસ્તક લખ્યું છે. વિદ્વાનોને તેમાં કઇ ક્ષતિ જણાય તે મને ક્ષમા કરે. જિનેશ્વર દેવકથિત આગમ વિદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુકકડ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 274