Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 11
________________ મને કઈ વ્યક્તિ પ્રત્યે વૈમનસ્ય નથી જ. ભાઈશ્રી ગાંધી ડૉક્ટરે કરેલ મારી લખેલ પ્રથમ વૃત્તિના અવલોકનથી અ૫ અભ્યાસીની શ્રદ્ધા સ્મલીત થવા ન પામે અને મૂર્તિપૂજાની આવશ્યકતા દરેક જીવને છે કે નહિ? તે જ જણાવવાને આ પ્રકાશનને હેતુ છે. કઈ મૂર્તિપૂજા માને કે ન માને તે અમારે જોવાની જરૂર નથી. પરંતુ મૂર્તિપૂજા સામે કે મૂર્તિપૂજા સમાજ સામે કોઈ મિયા પ્રલાપ કરશે તે તેને સચોટ પ્રતિકાર કરવા માટે અમારી કલમ હરહંમેશાં તૈયાર જ રહેશે. એક્યતાને બહાને એવા મિયા પ્રલાપ કરનાર સામે અમે કદાપી મૌન નહિ જ બેસીએ. - કડવી પણ સત્ય હકિકત દર્શાવતી ઢેઢક પચવીસીના પ્રકાશ નથી જે અમારા સ્થાનકવાસી ભાઈઓને દુઃખ થતું હોય તો તે પચવીસી આ દ્વીતિયા વૃત્તિમાં નહિ છાપવાની અમારી ઈચ્છા અમોએ જણાવ્યા છતાં જૈન સિદ્ધાંત માસિકના તંત્રી શ્રી તે પચવીસીને વધુ પ્રકાશમાં લાવ્યા છે અને તે બનાવનાર મહાત્મા ઉપર ભાષા સમિતિ નહી સાચ વવાનો આરોપ કરી તે મહાત્માએ કડવા શબ્દો શા માટે વાપર્યા છે તેને હેતુ દર્શાવતી તે કવીતાની મુખ્ય કડીઓ ઉડાવી દઈ પિતાને મન ભાનતી નીચે મુજબની જ કડીઓ પિતાના જૈન સિદ્ધાંત માસિકના સને ૧૯૫૪ ના ડીસેમ્બર માસના અંકમાં પ્રગટ કરી છે. શ્રી જિનપ્રતિમાથી નહિ રંગ, તેને કબુ ન કીજે સંગ-એ આંકણું. સરસ્વતી દેવી પ્રણમી કહેછ્યું, જિનપ્રતિમા અધિકાર; નવિ માને તસ વન ચપેટા, માને તસ શણગાર–શ્રી. ૧ એણે મૂઢ જિનપ્રતિમા ઉથાપી, કુમટિ હૈયા ફુટ તે વિના કિરિયા હાથ ના લાગે, તે તે ઘેથા ફૂટશ્રી. ૩ ઢંઢકવાણું કુમતિસે નાણી, સૂર્ણ મત ભૂલે પ્રાણ, બેધિ બીજની કરશે હાણી, કેમ વરશે શીવરાણું–શ્રી. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274